આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પ્રસ્તાવના ✽ પિતામહ
 
પિતામહ ✽ પ્રસ્તાવના
 

પિતામહના હૈયામાં, જ્યારે તેમના પિતા શાન્તનુ માટે મત્સ્ય- ગંધાની માંગણી કરી ને તેના બદલામાં માછીમારે જે શરતા મૂકી તેના સ્વીકાર કરવા પાછળ પિતાની વૃત્તિ સ ંતાષવાના હેતુ તા હતા જ, પણ સાથે સાથે હસ્તિનાપુરનું સામ્રાજ્ય ટકી રહે તેની પણ ચિંતા હતી. પાંડુના વન-પ્રસ્થાન પછી ધૃતરાષ્ટ્રને હવાલે ગાદી કરી ત્યારથી તેએ અના દાસ બની ધૃતરાષ્ટ્રના આશ્રિત બન્યા, અને જ્યારે પાંડવા સામે યુદ્ધ કરવા તૈયાર થાય છે ત્યારે તે સ્પષ્ટપણે એકરાર કરે છે કે પોતે અના દાસ હેાવાથી કૌરવ પક્ષે, પાંડવાની સામે યુદ્ધ કરશે. મહાભારતનું સૌથી તેજસ્વી, પ્રબલ અને પ્રભાવશાળી પાત્ર દેવવ્રત-ભીષ્મ પિતામહ છે. અને એ પાત્રની તેજસ્વીતા કચાંય નબળી ન દેખાય તેની પૂરતી કાળજી પણ લેવામાં આવી છે. મને વિશ્વાસ છે કે અગાઉની ‘કપટાળ' ને ‘ દુર્યોધન 'ની માફક પિતામહ' પણ વાંચક્રની પ્રીતિપાત્ર કથા બની રહેશે. અંતમાં લેાકપ્રિય પ્રકાશનનાં સંચાલક મિત્રાને આભાર માનતાં આનંદ અનુભવુ છું. ૬૪, આઝાદ સાસાયટી, એલસ બ્રિજ અમદાવાદ-૧૫ પ્રહૂલાદ મલબંદ