આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૧ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૭૧
 

પિતામહ ૭૧ · જાણું છું સદ્ભાગ્ય હંમેરા માટે સદ્ભાગ્ય જ રહે. તેની મને ચિંતા છે, મત્રીવ | ' ૮ એમાં વળી ચિંતા શી? સદ્ભાગ્ય હંમેશાં સદ્ભાગ્ય જ રહે છે.’ · ના. બાપુ ના ! ' માછીમાર ખેલ્યા, ‘ જનક વિદેહી સીતા અયેાવ્યા પતિ રામને પરણ્યા એ એનુ સદ્ભાગ્ય જ હતું ને? પણ રામે જ તેને વનમાં ધકેલી દીધી હતી ને?' માછીમારે કહ્યુ ને પૂછ્યું : ' કહેા, · સ ંતાનું સદ્ભાગ્ય રામે દુર્ભાગ્યન બનાવ્યું ?” " પછી કહી રહ્યો, ‘ એટલે જ મારી દીકરીનાં આજનાં સદ્ભાગ્ય કચારેય પણ દુર્ભાગ્ય ન બને એની થેાડી ચિંતા કરું.' તારી ચિંતા અકારણ છે.' ના બાપા ના, મારી ચિંતા સકારણ છે.' માછીમાર દલીલ કરતા હતા, ‘મહારાણી સીતા તા જનક રાજાની રાજકુમારી હતી, છતાં સદ્ભાગ્યમાં પથરા પડયો, તે મારી દીકરી તા એક માછીમારની દીકરી છે. તેના સદ્ભાગ્યમાં ગમે ત્યારે પથરા પડે!' પછી દઢતા- પૂર્ણાંક કહી રહ્યો, ‘ હું એવા દુર્ભાગ્યના દિવસે જોવા માગતા નથી. ભલે તે કાઈ માછીમાર જુવાનને જ પરણે, મહેલમાં ન રહે, ગૂ પડામાં રહે પણ એ સદ્ભાગ્ય કદી ઝૂંટવાઈ જવાનું તે નથી જ ને?' માછીમારની દલીલેા જોરદાર હતી. મંત્રીના મન પર પણ તેની અસર થતી હતી, પણ માછીમારની દરખાસ્તને સ્વીકાર કરવા તે પણ તૈયાર ન હતા. દેવવ્રતના હક્ક પર તરાપ મારવા જેવી દરખાસ્ત મંત્રી પ્રેમ સ્વીકારે ? તેણે માછીમારને સમાવવાના પ્રયત્ન કર્યો. તારી દીકરીના સદ્ભાગ્ય માટે બીજી કાઈ શરત નથી ? મત્રીએ પૂછ્યું, ગ - ખીજી શરત શી હેાય ?' માછીમાર પણું બરાબર સમજી ગયેા હતા કે મહારાજા મત્સ્યગધામાં સૌંપૂર્ણ પણે ખાવાઈ જ ગયા