આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૨ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૭૨
 

૭૨ પિતામહે " ' છે એટલે તા મંત્રી જાતે આવ્યા છે, એટલે તેની વાત પર મક્કમ હતા. તેણે તેની મૂળ વાતને દે।હરાવતાં કહ્યું, મારી દીકરીને દીકરા ગાદીપતિ હાય તા જ દીકરીના માનપાન રહે. તેને કાઈ મુશ્કેલી ન પડે.' ને દલીલના સમર્થનમાં ખેલ્યે!, દેવવ્રત ગાદીપતિ હાય તા ભલે બધું જ સાચવે પણ રાજમહેલમાં દેવવ્રતની પત્નીનું જ સામ્રાજ્ય હાય ને ? મારી દીકરીને પણ તેની જ ઇચ્છા પ્રમાણે જીવવાનું ને? મારા ભાણાએ પણ દેવવ્રતની મરજી પ્રમાણે જ જીવી શકે ને ?' ઉત્તેજીત સ્વરે ખે.હાથ લંબાવી મંત્રીને કહી રહ્યો, ના ભાષા ના, ભલે કેાઈ ગરીબને પરણે, પણ જિંદગી નિરાંતભરી તેા ખરી જ ને ?' . ' આ બધી કલ્પના અČહીન છે, થેાડી સમજ બતાવ !' મંત્રીએ કહ્યુ ને ઉમેયુ', ' મહારાન તેમની પ્રિયતમાના ભાવિ વિષે જોગવાઈ ન કરે એમ માનવાનુ કાર્ય કારણુ નથી. મહારાજ તારી દીકરીને તેના દીકરાનાં સ્થાન, સુખ, સલામતી માટે બધી જરૂરી એગવાઈ કર્યાં વગર રહે જ નહિ એટલેા તેા વિશ્વાસ રાખ ભલા. વિશ્વાસની વાત નથી બાપા !' માછીમારે જવાબ દીધા ને પૂછ્યું', ‘ જે કાલે કરવાની વાત છે તે આજે કેમ ન થાય ?' ' આજે શુ થાય ? દેવવ્રતના હક્ક પર ત્રાપ મારે ?' મંત્રીના શબ્દોમાં પણ હવે રાષ હતા. તેણે કહ્યું, ‘ દેવવ્રત કાલે યુવરાજ બનશે. માટેા દીકરા જ ગાદીવારસ હાય, નાના દીકરાઓને પણ રાજકાજમાં યાગ્ય સ્થાન જરૂર મળે પણ તેએ ગાદીપતિ તા ન જ થઈ શકે. ’ k • તે। કાંઈ નહિ બાપા !’ માછીમારે કહ્યું. ‘ હું કયાં મહારાજ સાથે મારી દીકરી પરણાવવા તેમની પાસે પ્રાથના કરવા ગયા છું ? માર્ચે' તેા મહારાજએ કર્યું છે ને? તેમને મારી માગણી મજૂર નં હાય તા ભલે મારી દીકરીના નસીબમાં હશે તે બધું જ મળી રહેરો. ’ મંત્રી પણ લાચાર હતા. માછીમારના હઠાગ્રહ આગળ તે પણ '