આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૩ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૭૩
 

પિતામહ ૭૩ શુ કરી શકે ? જો માછીમારની વાતના સ્વીકાર કરવા મહારાજ તૈયાર હાત તા તેમણે જ હા ભણી ન હેાત, તા અત્યારની વ્યથાભરી સ્થિતિ પણ ન હેત ને? પોતે પણ માછીમારની વાતના સ્વીકાર કરી શકતા ન હતા. મનામન તે શાન્તનુની વાસનાને પણ ફિટકારતા હતા. ગંગા જેવી દેવકન્યા સાથે વર્ષા સુધી સહજીવન ભાગવ્યા પછી આ માછીમાર જેવા નાચીઝની દીકરીના માહપાશમાં કેમ લપેટાયા હશે ? ને આ તરંગ સાથે જ કલ્પના જાગી,‘ માછીમારની દીકરીએ તે મહારાજને પ્રેમના પાન નહિ કરાવ્યા હોય ? તેને મહારાજાએ કાઈ વચન તા નહિ દીધું હૈાય ? ’ પણ આ કલ્પના સાથે જ તરંગ ઊઠયો, ' જે એમ જ હાય તા મત્સ્યગંધા તેના બાપના હડાગ્રહ સામે થઈને મહારાજાને પામવા દાડી આવી હોત !' ગમેતેમ પણ મત્રી નારાજ હતા. હવે માછીમાર સાથે વધુ દલીલ કરવાના પણ અવકાશ ન હતા, છતાં મત્સ્યગ ંધાનુ મન જાણવાની ઇચ્છા થઈ. જો મત્સ્યગંધાના નિય અફર હાય તા તેને તેના બાપની ઈચ્છા વિરુદ્ધ લઈ જવાની વ્યવસ્થા વિચારી શકાય, પણ તે પહેલાં મત્સ્યગંધાના વિચાર જણવા જરૂરી હતા. - તમારી દીકરીને મળુંતા ?’ ‘ભલે. તમે જરૂર મળેા, પણ ખાતરી રાખજો કે તે પાતે મહા- રાજાને દિલ દઈ બેઠી હશે તાપણ તેના બાપની ઇચ્છા વિરુદ્ધ તે કાંઈ કરવાની નથી. ' માછીમારે કહ્યું. ' ના, મારે પણ એવું કાંઈ જ કરવાનું નથી. ' ૮ ભલે, આ રહી મારી દીકરી. જાવ તેને મળેા. ' માછીમારે અંદરના ભાગમાં બેઠી બેઠી બાપ ને મંત્રી વચ્ચેના સ ંવાદ સાંભ- ળતી ખિન્ન વદને બેઠેલી મત્સ્યગ ધા પ્રતિ આંગળી કરી. મહારાજા પ્રત્યેના તેના પ્રેમને બરાબર સમજી ગયેા. તની આંખે। ભીની હતી, ખેચેન પણ હતી, પ્રિયતમને પામવાની તેની તત્પરતા પણ જોઈ