આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૪ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૭૪
 

૭૪ પિતામહ શકાતી હતી. 'હું શું કરું' મહારાજ ! ' માઁત્રી ઉપસ્થિત થતાં મત્સ્યગંધા દભર્યા સ્વરે ખેાલી રહી. ‘બાપની મંજૂરી વિના તા હું કાંઈ પણ કરી શકું નહિ.' પછી અશ્રુધારા વહાવતાં ગદ્ગદ કંઠે કહી રહી, ‘ જેવા મારા નસીબ ! બીજું શું કહું ? ' ને ઉમેયુ', ' બાપની મરજીની અવગણના પણ કેમ થાય ? આખરે મારા પિતા છે ને? ’

મત્સ્યગંધાના સૌંદર્ય. મઢા દેહપર નજર પડતાં મંત્રી પણ સ્તબ્બ બન્યા. માછીમારની દીકરીને આવા સૌદય થી મઢી દેવા માટે તે ભગવાનને ડપકાવતા હતા, જે સૌદય સાચવી શકાય તેમ નથી, તડકામાં, નદીનાં પાણીમાં જ જેને જીવન જીવવાનું છે, તેના દેહને આવા અનુપમ સૌદર્યાંથી મઢવાની ભૂલ કેમ કરી હશે? તે સ્વગત બબડયો ! થોડા વખતમાં જ સખ્ત તાપમાં કામ કરતા આ સૌદય ઝંખવાઈ જશે ને દેહ કાળા ધાબાથી ભરાઈ જશે. ´ પણ મહારાજને મેાહ પમાડે તેવી તેા છે જ, મત્સ્યગંધા.' તે સ્વગત બબડયો. ' મંત્રી નિરુત્તર સ્તબ્ધ ગંભીરતા ધારણ કરીને ઊભા હતા. મત્સ્યગંધા પણ પેાતાની લાચારી વ્યક્ત કરી રહી હતી. આખરે તેણે મત્રીને પૂછ્યું, ‘ પ્રેમ દેવતાની ઉપાસના ભાગ માગે છે. ત્યાગ વિના ઉપાસના સિદ્ધ થઈ શકતી નથી એટલું' મહારાજને કહેજો, ’ પણ મહારાજ તેમના વડા પુત્ર દેવવ્રતના હક્કની અવગણુના પશુ કેમ કરી શકે? ' મ`ત્રીએ દલીલ કરતાં કહ્યું, આ પ્રશ્ન જ બન્ને પ્રેમીઓનાં મિલનમાં અંતરાયભૂત છે. ખીજી ગમે તેવી માગણીનેા જવાબ આપી શકાય, પણ આ માગણીના સ્વીકાર શકય નથી.' ને ઉમેર્યું, 'તમે તમારા બાપને કેમ સમજાવતા નથી ? તમે પણ મહારાજાની જેમ વ્યથિત તા હશે। જ ને?' . હા, વ્યથા જરૂર છે પણ પિતાજીની વાત પણ સાચી છે. પિતા તરીકે તેમની દીકરીના ભાવિની સલામતિની ઇચ્છા તા કરે