આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૭૬
 

૬. .6

મા, એ મા, કન્યાં છે તમે ? માછીમારના ઝૂંપડા પાસે ઊભા ઊભા દેવત્રત સાદ દેતા હતા. · મા, જલદી કરેા. પિતાજીની તબિયત ખરાબ છે. ’ તમને યાદ કરે છે. હું તમને લેવા આવ્યા છું, મા ઉતાવળા થાવ. ' કેટલીય વાર દેવવ્રત સાદ દેતા જ રહ્યો, પણ ઝૂપડામાંથી કાઈ ડાકાતુ' જ ન હતું. દેવવ્રત ઝૂંપડામાં જવા ઇચ્છતા ન હતા. શાન્તનુની તબિયત દિવસા થયા લથડતી જતી હેાવાથી દેવ- રતની ચિંતા વધી પડી હતી. પિતાની માંદગી આમ તા વૈદના જણાવ્યા પ્રમાણે નરી નજરે દેખાય તેવી ત હતી. કાઈ માનસિક આધાતની અસર તેમના દેહ પર જણાતી હતી. આ માનસિક આધાત વિષે જાણવા મત્રીની સાથે તે પણ ઘણા ઘણા પ્રયત્ના કરતા હતા, પણ શાન્તનુ મત્સ્યગ ંધા વિષે કાંઈ કહેવા ઈચ્છતા ન હતા. પણ મંત્રીના ધણા પ્રયત્ના પછી શાન્તનુએ માછીમારની દીકરી મત્સ્યગંધાના પ્રેમમાં હેાવાની અને મત્સ્યગંધાને પામવાની ઇચ્છા વ્યક્ત કરી. ત્યારે મત્રી પણ ઘેાડાંક ક્ષણેા શાન્તનુની વાસનાની તીવ્રતા જોતાં મનમાં સમસમી રહ્યો હતા. શાન્તનુએ માછીમાર સાથેની વાત પણ કરી. દેવવ્રતના હા છેદ ઉડાડી મત્સ્યગંધાના દીકરાને ગાદીપતિ બનાવવાની વાતને સ્વીકાર કરવા પોતે તૈયાર નથી તે પણ સ્પષ્ટપણે જણાવી દીધું.