આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૭ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૭૭
 

પિતામહ OF મંત્રી પોતે પણ માછીમાર પાસેથી નિરાશ થઈને પાછે ફર્યાં હતા. દેવવ્રત પ્રશ્ન કરતા, ‘કહેા તા ખરા, પિતાજીની મનેાવ્યથા શાને આભારી છે? ' ' જાણીને શું કરશે યુવરાજ ?’ • એના ઉપચાર કરીશ.' ૮ એ શકય નથી.' શકત્ર ન હેાય તાપણુ હું પ્રયત્ન કરીશ. ' પણ તમારા હક્કના નાશ નાતરે એવી હકીકત છે. મહા-- રાજાની મનેાવ્યથા પણ તમારા હક્કની રક્ષા કાજે છે. ' મારા હક્કની મને ચિંતા નથી. પિતાજીની તબિયત સુધરી જતી હેાય તેા પિતાજીને કહી દે કે, દેવવ્રત તેના હક્ક છેાડી દેવા તૈયાર છે.’ ૮ તા. તમે ગાદી પરના હક્ક છેાડી દેવા તૈયાર થશે! ખરા ?’ મત્રી વિસ્મયતાથી દેવવ્રત સામે જોતાં પૂછી રહ્યો.

જરૂર, જો પિતાજીની મનેાવ્યથાના અંત આવતા હાય તે ગાદીની મને કાઈ જરૂર નથી.' દેવવ્રત મક્કમતાથી કહેતા હતા ને પછી સહજભાવે પૂછ્યું, ' પિતાજી ગાદીના હક કાને દેવા માગે છે? મારે બીજો કાઈ ભાઈ તેા છે ર્રાહ પછી ? ’ દેવવ્રતની મક્કમતા જોઈ મંત્રી પણ મૂંઝાતા હતા. પણુ: હવે દેવવ્રત . સમક્ષ બધી જ હકીકત સ્પષ્ટ કર્યાં સિવાય મંત્રી માટે બીજો મા પણ ન હતેા. માછીમાર તેની વાતમાં નમતુ જોખવા તૈયાર ન હતા. એટલે મ`ત્રીએ શાન્તનુના માછીમારની, દીકરી મત્સ્યગંધા સાથેના પ્રેમની વાત કરી ને ઉમેયું, · માછીમારની શરત ભારે છે. તેના સ્વીકાર મહારાજ પોતે કરવા તૈયાર નથી. ” શા માટે તૈયાર નથી ? પિતાની જિંદગી કરતાં માછી .

મારની માંગણીનું મહત્ત્વ વધુ છે શું?

હા, માછીમારની માંગણીનું મહત્ત્વ ધણું છે ને મહારા