આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૭૮
 

' ૭૮ પિતામહે તેના સ્વીકાર પણ કરી શકે તેમ નથી. . ‘ના, માછીમારની માંગણીના સ્વીકાર કરીને પિતાજીની જિંદગી બચાવવી જોઈએ. ' દેવવ્રતે પૂછ્યું.‘ માછીમારની માંગણી શી છે એ તા કહે!?’ શું કહું, યુવરાજ ! નાના માંએ મેાટી વાત વાત કરવા જેવી વાત છે.' મંત્રી ગુમરાહ થઈ ગયા હેાય એમ ખેાલ્યા. ‘ માછીમાર તેની દીકરીને જે દીકરા થાય તે ગાદીપતિ થાય એવી શરત મૂકે છે. મહારાજ એવી શરત સ્વીકારવા તૈયાર નથી. ’ ને ઉમેર્યું, ' મહારાજ તેમના વડા પુત્ર દેવવ્રતના હક્કને છીનવી લેવા તૈયાર પણ ક્રમ થાય ? ’ • તા દીકરાના હક્કની રક્ષા કાજે મહારાજા પેાતાના જન આપે તે પણ કેમ ચલાવી લેવાય ?' દેવવ્રતે સામે પ્રશ્ન કર્યાં. ૬ તા શું થાય યુવરાજ ? ' નિરાશભર્યાં વદને મંત્રીએ પૂછ્યું. હું હસ્તિનાપુરની ગાદી પરના મારા હક્ક છેાડી દેવા તૈયાર છું. ' દેવવ્રતે તેના નિ ય જાહેર કર્યાં. . પણ એ તે મહા ભારે અન . ગણાય. નહિ, અનર્થ નથી. હું મારી સ્વેચ્છાથી મારા હક્ક જતા કરવા માગું છું. પિતાજી કયાં મારા હક છીનવી લે છે ? ' ' “ પણ તમે મહારાજ જે દરખાસ્ત સ્વીકારવા તૈયાર નથી. એ દરખાસ્તને સ્વીકાર કરેા તે મહારાજાને ગમશે?? નહિ જ ગમે, એ હું જાણું છું. ' દેવવ્રત ખેલ્યા, ‘પણ મારે હમણાં કયાં તેમને જણાવવુ છે ?. માછીમાર સમક્ષ જઈને તેની દરખાસ્ત સ્વીકારી લઈશ. માને લઈ પિતાજી સમક્ષ હાજર થઈશ ત્યારે ભલે જાણે, પણ પછી શું કરવાના હતા ?' મંત્રી દેવત્રતના મહાત્યાગની વાત સાંભળતાં નવાઈ પામ્યા. જ્યારે હક્ક પ્રાપ્ત કરવા માટે ભાઈએ આપસમાં લડે છે ત્યારે દેવવ્રત તેના સ્વાભાવિક હક્ક છેાડી દેવા તૈયાર થાય છે! તને