આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૯ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૭૯
 

હવે અટકાવવાનું પણ સરળ ન હતું. પિતામહ છે ૭૯ દેવવ્રતે દૃઢતાપૂર્વક પૂછ્યું, ‘મારા હક્ક ખાતર શા માટે મારા પિતા આટલા દુઃખી થાય ? તેમના પ્રેમ અને મમતાનું શું આવું જ પરિણામ આવ્યું…?' ને ઉત્તેજિત સ્વરે કહ્યું, ‘ના, ના, મારા પિતાના પ્રેમ અને મમતાને ખાતર પણ મારે મારા હક્કને છેાડી દેવા જોઈએ. તેણે માછીમાર વિષેની વિગતા મંત્રી પાસેથી મેળવી ને એકલે જ માછીમારના ઝૂંપડા પાસે પહેાંચ્યા. ઝૂ ંપડાનુ બારણું ખુલ્લું હતું. અંદરના ભાગમાં માછીમાર અને મત્સ્ય- ગધા હતાં. શાન્તનુની તબિયત વિષેની જે માહિતી તને મંત્રી દ્વારા પ્રાપ્ત થઈ હતી તેથી તે પણ ચિંતાતુર બની હતી. તે પોતે તેના બાપને સમજાવતી હતી. તેની મનેાવેદના પણ અપાર હતી. ' ' હું તમારી ઈચ્છા વિરુદ્ધ થઈને પણ મહારાજ પાસે પહેાંચી જઈશ. મારા કારણે જ તેએ પિડાતા હૈાય તા મારે તમને પિડા મુક્ત કરવા જ જોઈએ. મત્સ્યગંધા તેના પિતાને કહી રહી ને આક્રોરામય બની જતાં પૂછી રહી, “ મારા દીકરા વિષે તમે શા માટે અત્યારથી ચિંતા કરેા છે? તેના બાપ તેની કાળજી નહિ લે?' ‘ખરુ´ છે. દીકરી !' મત્સ્યગંધાના આક્રોશને શાંત કરવા મથતા માછીમારે કહ્યું, ‘પણ તું જાણે છે કે તું માછીમારની દીકરી છે. મહારાજા જીવતા હશે ત્યાં સુધી તારા માનપાન હશે, પણ મહારાજા ગત થયા પછી, તને – માછીમારની દીકરીને મહેલમાં કાઈ ઊભા રહેવા પણ નહિ દે એ ભૂલતી ના! ' માછીમાર સમ- જાવતા હતા. • એટલે જ મારે આવી શરત કરવી પડે છે. તારા દીકરા જ જો હસ્તિનાપુરના રાજ હૈાય તે તારા માનપાન પણ જળવાઈ રહે. રાજમાતા તરીકે તને સૌ માન પણ ?—'

મારે રાજમાતા થવું નથી. મારે તા મારા કારણે બિછાના- વશ થયેલા મારા સ્વામીની જિંદગી બચાવવી છે. ’ સયંગ ધાની