આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૦ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૮૦
 

r ૮૦ ૫ પિતામહુ આંખમાંથી આંસુના ધેાધ વહેતા હતા. તે બેઠી હતી ત્યાંથી ઊભી થઈ ગદ્ગદ સ્વરે કહી રહી, મને જવા દે, બાપા મને અટકાવશે નહિ. ’ માછીમાર મત્સ્યગંધાની હાથી ગુસ્સે થયા. તેણે ઊભી થયેલી મત્સ્યગંધાના હાથ પકડી તેને જમીન પર બેસાડતાં કહ્યું,

· મૂર્ખ ન બન, જરા ધીરજ રાખ. મહારાજા જરૂર મારી વાત માનશે જ. ' ને હળવેથી કહ્યું, જરા થાડી રાહે તા જો, પછી તારે જે કરવુ હાય તે કરજે. જેવા તારા નસીબ. ’ નસીબ તા રૂડા છે, પણ તમે જ તેને ભૂંડા બનાવવા માંગે! છે ને ? ’ ગુસ્સામાં મત્સ્યગધા માછીમારને સસ્તંભળાવતી હતી. તે પુનઃ જમીન પર બેસી ગઈ. r " ત્યાં બારણે ઊભેલા દૈવત્રતના સાદ બનેના કાને અથડાયે. હ પુલકિત થતાં માછીમાર કહી રહ્યો, ‘ જોયું ને ? માને સાદ દેતા દીકરે! માને લઈ જવા બારણે ઊભા છે. ' ને ઉત્સાહભર્યાં પગલે તે બારણે ઊભા. પોતાની સામે ઊભેલા દેવવ્રત પ્રતિ થેાડીક ક્ષણૢા નજર માંડી તેને માપી લીધા. સ્વગત બબડયો, · નક્કી યુવરાજ દેવવ્રત લાગે છે.' ને સાથે જ તેના મનના આનંદ પણ છલકાઈ રહ્યો. યુવરાજ પોતે મત્સ્યગ´ધાને માનુ` સ ંબોધન કરે છે ને? પણ તેણે ચહેરા પર કડકાઈ દાખવતાં દેવવ્રતને ઊંચા સાદે પૂછી રહ્યો,

  • કાણુ છે તું? તારી મા અહીં કયાંથી? જા, તપાસ કર ખીજે,

અહી તારી મા નથી. સમજ્યા ?' ' ના, મને ખબર છે. મારી મા અહીં” જ છે. ‹ “ આ ઝૂ’પડામાં તારી મા કત્યાંથી હાય જુવાન ?' માછીમાર તેને સમજાવતા હતા. ‘ ખીજે કયાંય હરશે, જા આગળ તપાસ કર. ’ ખીજે કત્યાં તપાસ કરુ…! હા, કદાચ ગંગાના કાંઠે હૈાડકામાં કાઈ પ્રવાસીની રાહ જોતી હાથમાં હલેસુ દેવત્રતા સ્પષ્ટતા કરતાં કહ્યું, ' તા હું ત્યાં પકડી બેઠી હાયતા ?' જઉં એમ જ ને?'