આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૧ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૮૧
 

પિતામહ જી ૮૧ માછીમાર પણ હવે સમજી ગયા હતા. યુવરાજના મુખેથી મત્સ્યગંધાને થયેલા માતા સ ંખેાધનને સાંભળતાં જાણે અધી બાજી જીતી ગયે હાય એમ આનદમગ્ન બની રહ્યો. તેણે પૂછ્યું : · તમારી માનુ' નામ શુ? તમે કેણુ છે ? ’ મારી માનું નામ મત્સ્યગંધા છે. હું મહારાજા શાન્તનુના પુત્રદેવવ્રત ! • દેવવ્રત ? ગ`ગાપુત્ર ? ’ · હા, ગંગાપુત્ર ! ' દેવવ્રત પણ પાત ફળતાના સીમાડે ઊભા હાવાની ખાતરી થતાં મલકી રહ્યો. ને કહ્યું, · માને જલદી મારી સાથે મેાકલા. પિતાજી બિછનાવશ છે. તેમના દેહલતા કરમાઈ રહી છે.' પણ એમ કાંઈ મેાકલાય ? મહારાજાએ મારી શરત સ્વીકારી નથી. પછી શી રીતે મેાકલું ? ' માછીમારે સ્પષ્ટતા કરી. ‘ કઈ શરત ? ’ દેવત્રત પૂછ્યુ… ને ઉમેયુ, 'હું તમારી શરત સ્વીકારવા તૈયાર છું. કહેાતા ?' તમે મારી શરત સ્વીકારશો ? ' આશ્ચર્ય વ્યક્ત કરતાં માછી માર પૂછી રહ્યો ને કહ્યું, ' મહારાજ તા તૈયાર ન હતા. . મહારાજ ભલે તૈયાર ન હેાય, પણ હું તૈયાર છું. કહે। તમારી શરત શી છે ?' દેવવ્રત ઉતાવળા થતા હતા. s . મારી શરત છે કે મારી દીકરીના દીકરા જ હસ્તિનાપુરની ગાદીના વારસ બને. ' દેવવ્રત સામે ઝીણી નજર માંડતા માછીમારે પેાતાની શરત પેશ કરતાં કહ્યું, ‘તમે જાણતા નથી, પણ મહારાજા આ શરત સ્વીકારવા તૈયાર નથી.’ ' ભલે મહારાજ ન સ્વીકારે, પણ ગાદીના જે હક્કદાર છે તે પાતે જ તમારી શરતના સ્વીકાર કરતા હાય તા ? ’ • એટલે તમે જ યુવરાજ દેવવ્રત છે ? ’ ' • હા, યુવરાજ નહિ દેવવ્રત કહેા.' દૈવત્રત કહ્યું, હવે હું આ ક્ષણથી યુવરાજ રહેતા નથી. યુવરાજના આગમનની પ્રતીક્ષા