આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૮૨
 

૮૨ ” પિતામહુ કરવી રહી. તમે જાતે થઈને ગાદી પરના તમારા હક્ક છેાડી દેવા તૈયાર છે!? ‘હા, સૂર્યાં, ચંદ્ર, આકાશ ને ગંગાના પુનિત જળની સાક્ષીએ હું પ્રતિજ્ઞા લઉ છું કે હસ્તિનાપુરની ગાદી પર હવે પછી મારા કાઈ જ અધિકાર નથી રહેતા. હું તેને સ્વેચ્છાએ ત્યાગ કરું …. ' ‘ શાબાશ ! દેવવ્રતની પ્રતિજ્ઞાથી પ્રસન્નતા અનુભવતા માછી- માર ખાલી ઊચો. હવે માને મેાકલા, પિતાજી તેના દર્શનની ઝંખના કર્ છે. ક્ષણે ક્ષણે તમની તબિયત બગડતી જાય છે, વિલંબ ન કરે. તમારી શરત. પૂર્ણ થઈને ?' દેવવ્રત દર્દભર્યાં અવાજે આગ્રહ કરતા હતા. ૮ યુવરાજ, તમે તા ગાદીના હક્ક છેડી દેવાની પ્રતિજ્ઞા કરી પણ—' માછીમાર ખેલતા હતા, તેને વચ્ચે જ અટકાવી દેવવ્રતે કહ્યું, યુવરાજ ન કહા, દેવવ્રત યુવરાજ નથી.’ને પછી પ્રશ્ન કર્યાં,

  • પણ શું? તમે માંગી એ વાત મેં માન્ય રાખો. હવે ખીછ

કાઈ વાત બાકી છે? • બાકી તેા ઠીક, પણ તમે તેા ગાદી પરના હક્ક છેડી દીધે!. પણ ભવિષ્યમાં ઝઘડા થાય તા ભાણાને ગા' છેાડવી પડે એવી સ્થિતિ પેદા થવી ન જોઈએ. ખરું ને ?' ' ભવિષ્યમાં એવી સ્થિતિ પેદા થવાની સંભાવના જ કયાં છે?' • સંભાવના નહિ, પણ શકયતા તેા છે જ !' માછીમાર ખેલ્યું.. r • કઈ શકયતા ? ' દેવવ્રત આશ્ચયથી પૂછતે હતા, માના દીકરા ગાદી પર હાય પછી તેને ઉડાડી મૂકવાની તાકાત `કાની હાય ?' તેણે કહ્યું ને વિશ્વાસ દીધા. દેવત્રત જીવતા હેાય ત્યાં સુધી ના કાઈ આંગળી પણ ઊંચી કરી શકે તેમ નથી. ' સાચી વાત છે તમારી, તમે ગાદી પરના હક્ક જવા દીધા.