આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૩ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૮૩
 

પિતામહ ૦ ૮૩ પણ તમારા સતાના તા તેના બાપના હક્કને ભાગવવા અવાજ ઉડાવે જ ને ?' માછીમારે ભાવિને ભય વ્યક્ત કરતાં પૂછ્યું, તમે પ્રતિજ્ઞા લીધી પણ તમારા સતાના તેના હક્ક માર્ગે જ ને ?' દેવવ્રત માછીમાર સાથે લાંખી ચર્ચા કરવા માંગતા ન હતા. તને પિતાજીની તબિયતની ચિંતા હતી. મત્સ્યગંધાને પિતાજીની નજર સમક્ષ મૂકી તમની સ્વસ્થતા પુનઃ પ્રાપ્ત કરવાની ઉતાવળ હતી, એટલે તેણે સીધા પ્રશ્ન કર્યાં : તમે શું કહેવા માંગેા છે?' તમારા સતાનાના ભય ખરા ને? તા સાંભળેા, તમારા ભય નાબૂદ કરવા હું પ્રતિજ્ઞા કરું હ્યું. હું લગ્ન કરીશ નહિ, જીવનપર્યંત બ્રહ્મચય પાળીશ. ને પૂછ્યું, હવે સ તાષ થયે! ને?' ફરી આગ્રહ કર્યાં, ‘હવે માને મેાકલા. રથ તૈયાર છે. હવે વિલમ્બ ન કરે. ’ માછીમાર દેવવ્રતની પ્રતિજ્ઞાથી પ્રભાવિત થયા હતા. પેાતાની માંગણી વિષે શાન્તનુ તૈયાર ન હતા, પણ તેના દીકરા તા પેાતાના હક જતા કરે છે એટલું જ નહિ, પણ ભવિષ્યમાં તેના સ ંતાના કાઈ જ ઉપદ્રવ ન કરે તે માટે લગ્નજીવનના જ ત્યાગ કરે છે. ને સ્વગત બબડયો, ધન્ય ધન્ય દેવવ્રત, ધન્ય છે તને!' ઝૂપડાના અંદરના ભાગમાં ઊભેલી મત્સ્યગંધા પિતાની દલીલેા પર અકળાતી હતી. માત્ર પોતાની દીકરીના જ સુખવૈભવના વિચાર કરે છે. ને દેવવ્રતને લગ્નજીવન પણ ભાગવવા દેતાં નથી. • એ ત દૈવી વાહિયાત વાત છે ? ' પણ દેવત્રત ક્ષણનેાય વિલંબ વિના બાપની દરખાસ્ત પણ સ્વીકારી લીધી. આજીવન બ્રહ્મય પામવાની પ્રતિજ્ઞા લીધી. તે મનેામત દેવવ્રત વિષેના અહેાભાવ વ્યક્ત કરતાં ખેલી, ધ્રુવા પિતૃભક્ત છે? પિતાના સુખ ખાતર તેણે પોતાના સુખને! ત્યાગ કર્યા, ' મા હવે ઉતાવળા થાવ. પિતાજી—' અકળામણ અનુભવતાં