આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૪ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૮૪
 

૮૪ ૫” પિતામહુ દેવત્રતે મત્સ્યગંધાને કહ્યું, ‘તમારા પિતાની બધી જ માંગણીઓને મેં સ્વીકાર કર્યાં છે. હવે વિલંબ ન કરે. મા!' મત્સ્યગંધા પણ શાન્તનુને સમપ ણુ થવા ઉતાવળી થઈહતી. માછીમારની શરતના દેવવ્રતે જરા પણ ખચકાટ વિના સ્વીકાર કરતાં તે ઉતાવળા પગલે બહાર આવીને દેવવ્રતને કહ્યું, · ચાલા, હું તૈયાર છું. ' ' દેવત્રત મત્સ્યગ ંધાના ચરણેામાં શિર ઝુકાવી તેના આદર- સત્કાર કરતા હતા. મત્સ્યગંધાએ તેને બે હાથે ઊભા કરી ને ઉમળકાભેર ખાલી, ‘તમે ભારે ત્યાગ કર્યો છે!' ' . ત્યાગ નથી મા’દેવવ્રત કહ્યુ, ‘ પિતાજીની હાલત જોતાં જરૂર પડે તેમને ખાતર પ્રાણુ દેવા પણ હું તૈયાર છું. ' ખેાલતાં ખેલતાં તેની આંખ આંસુથી છલકાઈ રહી ને મત્સ્યગંધા સામે જોતાં ખેાયેા, ઝટ કરેા મા ! રથમાં ગેડવાઈ નવ. પિતાજી રાહ જોતા હશે. ’ મત્સ્યગ ધા દેવવ્રતના રથમાં ગાડવાઈ ને દેવવ્રત રથ ચલાવ્યા. ઝુંપડાના બારણે ઊભેલેા માછીમાર પેાતાની દીકરીને તેના સ્વામી પાસે જતાં આન ભેર જોઈ રહ્યો. રથ તેની નજરમાંથી દૂર થતાં તે ઝૂપડામાં પાછા ફર્યાં. તેના મતના આનંદ ઉછાળા મારતા હતા. બડી ભાગ્યશાળી મારી દીકરી. ' તે સ્વગત મત્સ્યગંધાના ભાગ્યની પ્રશંસા કરતા હતા. મહારાજ કદી પણ તેની શરત સ્વીકારવા તૈયાર ન થાત. કદાચ તેમને ખ્યાલ પણ નહિ હૈાય કે, દેવત્રત શરતા સ્વીકારશે. સહસા દેવવ્રત વિષેના અહેાભાવ ઢળી પડયો, • ધન્ય ધન્ય દીકરા હૈ। તા આવા જ હો. બાપની જિંદગી સુખી બનાવવા માટે પેાતાની આખી જિંદગી બરબાદ કરવા કા દીકા તૈયાર થાય ?' ને આનંદમગ્ન બની તે ખાટલીમાં પડવો..

દેવવ્રત મત્સ્યગંધાને લઈને આવી પહોંચ્યા છે એમ જાણતાં 1