આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૫ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૮૫
 

પિતામહ ” ૮૫ થયા. મત્રી અને જમા થયા મત્સ્યગંધાના મંત્રી અને લેાકા કુતૂહલવશ રાજમહેલ નજદિક જમા દરબારીએ પણુ દેવવ્રતની સફળતાની પ્રશંસા કરતા હતા. દેવવ્રતે રથ થાભાવ્યા. તેને રથમાંથી ઊતરતી હાથ પકડીને શાન્તનુના ભવન પ્રતિ દારી જતાં દરબારીઓએ તને આવકાર દીધા.

મા આવી પહોંચી, હવે પિતાજી સ્વસ્થ થરો જ.' પોતાના હૈયાના ઉમળકેા ઠાલવતા હાય એમ દેવત્રત મંત્રી અને દરબારીઓને કહી રહ્યો. તેમણે મત્સ્યગંધાનું અભિવાદન કરતાં કહ્યું, મહારાજ તમારી ઝંખના કરે છે. તેમની હાલત પણ ખરાબ થઈ છે, પણ હવે ઝડપથી સ્વસ્થ થશે.’ મત્સ્યગંધા પણું તેના પ્રિયતમને મળવા ઉતાવળી હતી. ક્ષણના વિલબ પણ હવે તને અસહ્ય લાગતા હતા. ચાલા, જલદી કરો. મહારાજ પાસે પહેાંચી જઈએ પછી નિરાંત વાતા કરીશું.' મત્સ્યગંધાએ દેવત્રતા હાથ પકડીને તને ખેંચી જવા માંડયો. મત્સ્ય ધાને સાથે લઈ દેવવ્રત આવ્યા તેનું સૌને આશ્રય હતુ. માછીમારની શરત વિષે જેએ જણતા હતા. તએ દેવવ્રતની સિદ્ધિ વિષે વિશેષ નણવા માંગતા હતા. 6 માછીમાર તેની શરતમાંથી પીછેહઠ કરે તવા નથી જ, મંત્રી મનેામન દેવવ્રતની સિદ્ધિ વિષે વિચારતા હતા. પેાતે કેટલા પ્રયત્ના કર્યા છતાં માછીમાર તેની વાત છેાડવા તૈયાર ન હતા. તેની દીકરી પણ મહારાજની યાદમાં તરફડતી હતી. માછીમારને તેની પણ ચિંતા ન હતી. આવા દૃઢ નિશ્ચયવાળા માછીમારને પીગળાવવાનું કામ આસાન નથી, એટલે જ દેવવ્રતની સિદ્ધિ સૌને માટે મૂંઝવણ ભરી હતી. દેવવ્રત માછીમારની શરત સ્વીકારી લીધી હશે ? પા જાતે થઈને પેાતાના હક્કના ત્યાગ કર્યો હશે? હવે માછી કન્યાનેં દીકરા હસ્તિનાપુરની ગાદી પર આવશે? આવા કેટલાંય તર ંગા