આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૬ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૮૬
 

૮૬ ૧) પિતામહ મત્રીના મનમાં ઊઠતા હતા, ને તેના જવાબ મેળવવા દેવવ્રતને મળવા ઉત્સુક હતા. બિછાનાવા શાન્તનુ જાણતા હતા કે માછીમારને સમજાવવામાં મત્રી નિષ્ફળ ગયા પછી દેવવ્રત જાતે તેને સમજાવવા ગયા છે. શાન્તનુ પાસેથી વિદાય થતાં તેણે વિશ્વાસ દીધા હતા કે હું તમારા દર્દ ના સફળતાપૂવ ક ઉપચાર કરીશ. ’ ને પછી ખેાક્લ્યા, માને હું જરૂર લઈ આવીરા. ’

દેવત્રતના આશાવાદી શાન્તનુ ગંભીર બની રહ્યો. તેણે ઉત્સાહભર્યાં દેવવ્રતને પ્રશ્ન કર્યાં, માછીમારની શરત તુ ં જાણે છે ? એવી વાહિયત શરતના હું સ્વીકાર કેમ કરું ? ”

તમે તા ન જ કરે.' તે! તું સ્વીકારીશ ?' ચિંતાભર્યાં સ્વરે શાન્તનુએ પૂછ્યું ને તરત જ એલી ઊઠ્યો, ‘ ના, ના, કાઈપણ સંજોગામાં તેની શરત સ્વીકારી શકાય તેમ નથી. ’ r ´ જાણું છું પિતાજી, આપ કાઈ પણ સ ંજોગામાં તેની શરતને સ્વીકાર કરા જ નહિ.

. · તે! તું. શા માટે ય છે? મત્રી નિષ્ફળ ગયા ત્યાં તુ શી રીતે એ જિદ્દી માછીમારને જીતી શકવાના હતા ?’ • જીતવાના પ્રશ્ન જ નથી, પિતાજી. ’ તે। ત્યાં જવાની જરૂર પણ શી છે?' દૈવત્રત માછીમાર પાસે જવાની તૈયારી કરે છે એવી વાત મહારાજને મત્રીએ કહી ત્યારથી શાન્તનુ ખેચેન હતા. તેના મનમાં ભય હતા. જુવાન દેવવ્રત કદાચ માછીમારની શરત આવેગમાં આવીને સ્વીકારી લેશે તેા ? તા હું એ વાત માનવાના નથી ને વચનભંગને દેષ કુરુવંશ પર લાગશે. . એટલે દેવવ્રતને શાન્તનુ માછીમાર પાસે નહિ જવા સમજાવતા હતા. પિતાની ખેહાલતથી દ્રવી ઊકેલેા દેવત્રત શાન્તનુની સલાડના