આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૭ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૮૭
 

સ્વીકાર કરવા તૈયાર ન હતા. પિતામહ ૧) ૮૭ પણ જ્યારે દૈવત્રત મત્સ્યગ ધાને લઈને આવી રહ્યો છે એવા સમાચાર શાન્તનુને મળ્યા ત્યારે તેનું મન તત્ક્ષણ તે પ્રફુલ્લિત થયું. તેની નજર સમક્ષ મત્સ્યગંધાની તસ્વીર ઉપસ્થિત થઈ. શાન્તનુ જાણે ઘણા લાંબા વખતે તે પેાતાની પ્રિયતમાને જોતાં તેને હૈયે વળગાડવા ઉત્સુક બન્યા, પણ ત્યાં મત્સ્યગંધા ન હતી. તેની કલ્પ- નાતીત મૂતિ હતી, પણ તરત જ બીજી ક્ષણે તેને જ આનંદ શાકમાં પલટાયા. દૈવત્રત માછીમારની શરત સ્વીકારી જ હશે. માછી- સાર તે સિવાય તેની દીકરીને મેાકલવા ઠ્ઠી પશુ તૈયાર થાય જ નહિ. ભારે હઠીલેા ને જિદ્દી છે. તેને મારા વચને! પર જાણે વિશ્વાસ જ ન હતા. શાન્તનુના ચહેરા પર ખિન્નતા પ્રસરી ગઈ. લાંગા વખત પછી મત્સ્યગંધાને આલિંગન દેવાની જે ક્ષણેા ઊભી થઈ છે તેના આન ંદ- ઉત્સાહ પણ એસરી ગયા. ખિન્નતાપૂર્વક શાન્તનુ મિાનામાં પડયો, ચિ ંતાતુર નજરે બારણા પ્રતિ દૃષ્ટિપાત કરતા હતા. મનમાં ભાવ હતા. મત્સ્યગ ંધાને તૈયામાં સમાવી દેવા જ્યારે તેણે જાણ્યું કે દેવત્રત મત્સ્યગંધાને પેાતાના રથમાં લઈ ઝડપથી રાજમહેલ પ્રતિ આવી રહ્યો છે ત્યારે તેના રામ રામ આનંદથી પુલકિત બની રહ્યા. આ સમાચાર મળતાં તેની દિવસેાની માંદગી પણ જાણે વિદાય લઈ રહી હતી. બિછાનામાંથી ખેડા થઈ તેમણે મત્સ્યગંધાની પ્રતિક્ષા કરતાં ભવનમાં આંટા મારવા માંડયા ને અધિરાઈ વધી પડતાં બારીએ ઊભા રહી દેવત્રતના સ્થના આગમનની રાહ જોતા હતા. પિતાજી, આપની ઇચ્છા પૂર્ણ થઈ. હું માને લઈ આવ્યા છું. ’ શાન્તનુના આવાસમાં પગ દેતાં દેવવ્રત કહી રહ્યો ને પેાતાની સાથે જ કદમ દેતી મત્સ્યગ ંધાને આગળ ધરતાં કહ્યું, ‘મા, પિતાછ આપની રાહ જુએ છે. તે દિવસે થયા બિછાનાવશ છે, અશક્તિ પણ