આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૮ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૮૮
 

૯૮ પિતામહે ખૂબ છે એટલે હવે તમે જ તેમની સેવા-શુશ્રૂષા કા.'ને ખેલ્યા, મને વિશ્વાસ છે કે હવે પિતાજી ઝડપથી પુનઃ સ્વસ્થતા પ્રાપ્ત કરશે. દૈવત્રતના શબ્દો સાંભળતાં બારી પાસે ઊભેલા શાન્તનુએ માં ફેરવ્યું ને મત્સ્યગંધા નજરે પડતાં તેને ઉમળકા, પ્રેમના હિલેાળા ઊછળી પડયો. આવા, દેવી સત્યવતો !' શાન્તનુએ. મત્સ્યગંધાને આવકાર દેતાં નવુ નામ દીધું ને પછી સ્પષ્ટતા કરતાં ખાલ્યા, ‘ દેવી મત્સ્ય- ગંધા તા તેના માછીમાર બાપ સાથે ભલે રહી, પણ તમે સત્યવતી સદા મારી પાસે રહેજો.' . પણ ખીજી ક્ષણે મૂંગા મૂંગા પિતા-માતાના સુભગ મિલનના આનંદ માણી રહેલાં દેવવ્રત પર નજર પડી ને જણે ક્ષણ પહેલાં હૈયાના મનોપ્રદેશમાં ઉછાળા મારતાં આનંદનાં પૂર એસરી ગયાં હેય એમ ખિન્ન સ્વરે ખેાલ્યા, ‘ દેવવ્રત, તેં આ શું કર્યું ? માછી- ારની શરત મેં ધ્રુત્કારી કાઢી હતી. મંત્રી પણ તેનાથી દૂર રહ્યા હતા. I ારતા તેં હંમે વળગાડી. ' આંખ આંસુથી છલકાઈ પણુ દેવત્રતના યહેરા પર પેાતાનાં પગલાં વિષે કાઈ ઉદાસીનતા ન હતી. પિતાની સ્વસ્થતાના આંખામાં આનદ હતા. , c. તેણે જ સહજ સરળતાથી જવાબ દીધા : ‘ પિતાજીનુ… આજનું રૂપ જોવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયુ તેની આગળ માછીમારની શરતાની કાઈ જ ગણતરી નથી. તમે પુનઃ આનંદભર્યુ જીવન પામે એ જ મારી ઝંખના હતી અને એ ઝ ંખના સિદ્ધ કરવા આડેના અંત રાયાને દૂર કરવા જે કાંઈ કરવું ઘટે તે કરવાની મારી ફરજ હતી.' ને મુસ્કાન કરતાં ખેાયેા, મારી ફરજ અદા કર્યાંના મને ધણું જ આનંદ છે. '

' દેવવ્રતના મેશમ ખીલી ઊઠવ્યા હતા. સત્યવતી પણ આભારની નજરે તેને જોઈ રહી હતી. “સાચે જ દેવવ્રત તમે ધણેા ભાગ દીધા છે. ’ તેણે કહ્યું.