આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૯ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૮૯
 

!! પિતામહ (ઇ ૮૯ ૮ મા, દીકરાને વાત્સલ્યભાવે એકવચનમાં સખાધન કરે છે,’ ને પછી ઉમેર્યુ, “તમે પણ મને એકવચન, તું હૅહીને સ બેાધન કરા.' પોતે પણ જાણે હર્ષાન્વિત બન્યા હોય એમ ખેાયે, ‘ વર્ષી પછી માનું વાત્સલ્ય. મને પ્રાપ્ત થયુ' છે તેના મને ખૂબ આનંદ છે. ’ ' હૈયાના ભાવેશને ઠાલવતાં ખેાલ્યા, ‘ મા, મા!' ને સત્યવતીના ચરણેામાં શિર ઝુકાવી દીધું. સત્યવતી પણ દેવવ્રતની પ્રતિજ્ઞાઓથી પ્રભાવિત તા થઈ જ હતી, પણ તેની ઊર્મિઓ અને પેાતાના પ્રત્યેની લાગણી જોતાં તે ગદ્ગદ બની ગઈ. તેણે માતૃવાત્સલ્યભાવે દેવતના હાથ પકડીને પેાતાની પડખે ખેંચતા કહી રહી, ' દૈવત્રત, તું મારા દીકરા છે, બેટા!' શાન્તનુ મા-દીકરાના વાત્સલ્ય-ભક્તિભાવભર્યાં. દૃશ્યને ઉત્સુક- તાથી જોઈ રહ્યો હતા. સત્યવતીના આગમનથી દેવત્રત દુભાશે, કદાચ બન્ને વચ્ચે મૂંગા વિગ્રહ પણ નગરો એવા ભયસ્થાના આ દૃસ્યા પછી નાબૂદ થયાં હતાં. … દેવવ્રતને શાન્તનુએ પૂછ્યું, ‘ માછીમારે બીજી શી શરત મૂકી હતી ?' ને ખાયેા, ભારે સુત્સુદ્દી લાગે છે. ભારી સમક્ષ તા તેણે એક જ શરત મૂકી હતી. ’ ‘હા, પણ પહેલી શરતના અનુસંધાનમાં તેણે બીજી શરત મૂકી. ' દેવવ્રત કહ્યું, ‘તમારી હાલત જોતાં માને સત્વરે આપની સમક્ષ ઉપસ્થિત કરવાની જરૂર હતી.’

‘એટલે બીજી શરતને! પણ તે સ્વીકાર કર્યાં ? ' અાયબી વ્યક્ત કરતાં શાન્તનુ પૂછી રહ્યો.

‘ હા. ’દેવવ્રતે કહ્યું, ‘ બીછ શુ ત્રીજી શરત પણ તેણે મૂકી હાય તા તના પણ સ્વીકાર કરત. તમારી ખુશી, તમારા આનંદ ને તમારા સ્વાસ્થ્ય કરતાં વિશ્વની ઊઈ પણ ચીજ અને વડાલી નથી. ’ ખેાલતાં ખેાલતાં ભાવવિભાર બનતાં દેવવ્રતની આંખમાંથી અશ્રુ ટપકવા લાગ્યાં. તેણે અશ્રુભીની આંખેા સાફ કરતાં કહ્યું,