આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૦ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૯૦
 

૯૦ પિતામહ તમારી આન ંદભરી જિંદગી એ જ મારું સ`સ્વ છે. ' બીજી શરત શી હતી ?' પહેલી શરત પ્રમાણે હસ્તિનાપુરની ગાદી પરથી હું મા હક્કદાવે। ઉઠાવી લઉં છું ને માના પેટે જે સંતાન અવતરે તેને જ હસ્તિનાપુરની ગાદી મળે એ શરતનેામે સ્વીકાર કર્યાં ને પ્રતિજ્ઞા પણ લીધી. ’ ' પછી બીજુ શું… જોઈએ ? ? ૮ પ્રથમની શરતના અનુસંધાનમાં બીજી શરત મૂકી. તેને ભગ હતા કે દૈવત્રત ભલે ગાદીત્યાગ કરે પણ દેવવ્રતના રાતાને તેના પિતાના હકને આગળ ધરીને ગાદી માટેના દાવા આગળ ધરી, સગ્રામ કરે તા તેના ભાણાને ગાદી છેાડવી જ પડે ને?' વચ્ચે જ શાન્તનુ પેાતાની અન્નયી વ્યક્ત કરતાં ખેાલી ઊઠ્યો, ‘ વાહ ! આ તે કાઈ વાત છે?' ને પૂછ્યું, ‘ પછી તેં શે જવાબ દીધા? ’

  • મારે માટે તા માને ઉતાવળે તમારી સમક્ષ ઉપસ્થિત કરવાના

જ પ્રશ્ન મહત્ત્વના હતા. એટલે માછીમારને જેટલી શરત મૂકી હાય તેટલી મૂકે. દૈવત્રતના માથાની પણ માંગણી કરે તા માથું દેવા પણ હું તૈયાર હતા. એટલે તેની બીજી શરતના સ્વીકાર કરી તેને નિર્ભીય બનાવવા માટે મારે પ્રતિજ્ઞા લેવી પડી કે હું લગ્ન કરીશ નહિ, એટલે દેવત્રતના સતારા વિષેની તેની ભીતિ દૂર થઈ ને માને મેાકલી દીધી.’

દેવવ્રતે લીધેલી પ્રતિજ્ઞાથી શાન્તનું ખિન્ત તા થયા, પણ હવે પ્રતિજ્ઞાપાલન સિવાય બીજો વિકલ્પ જ ન હતા. એટલે મનના ગમને દૂર કરીને શાન્તનુએ દેવવ્રતને કહ્યું, તારી પ્રતિજ્ઞા ભીષ્મ જેવી છે. હું તને ભીષ્મ જ કહીશ. પછી વરદાન દીધું, તારી પાતાની દેહ- ત્યાગ કરવાની ઇચ્છા હશે ત્યારે જ તારું મરણ થશે, એ સિવાય તારુ' મૃત્યુ નહિ થાય. ' ભીમે જીવનભર બ્રહ્મચર્ય નું પાલન કર્યું.