આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૪૧
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૪૧ તો તો જ્યાં વધારે અંધકાર હોય, જેઓ વધારે અસહાય હોય, જેઓ સાધનરહિત હોય, તેમની પાસે જ જો ને તેમને આગળ લાવવા મહેનત કરજો. આપણે નાનાં માણસો છીએ. નાને મોઢે મેં ઘણી મોટી વાત કરી પણ હરકત નહિ. હૈયે હિંમત ધરીને ને ઈશ્વર ઉપર આસ્થા રાખીને આપણે ચાલીશું તો એ જ ઈશ્વર આપણને બધા કામ માટે યોગ્ય કરશે. તમારું ને મારું કામ પ્રયત્ન કરવાનું છે. મેં મારો પ્રયત્ન યથામતિ યથાશક્તિ કર્યો છે; હવે તમારું કર્તવ્ય ઊભું થાય છે. પ્રભુ તમને સહાય કરો.