તેરસહિં કિરિયા ઠાણેહિં - તેર પ્રકારનાં ક્રિયાનાં સ્થાનકો સંબંધી લાગેલા દોષોથી નિવર્તુ છું ચઉદસહિં ભૂયગામેહિં - ચૌદ પ્રકારનાં ભૂતગામ એટલે પ્રાણી સમુદાય સંબંધી લાગેલા દોષોથી નિવર્તુ છું