આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૨ રહેવાનેા હશે. પણ આ બે કરતાં તદ્દન જુદી એવી એક માન્યતા થઈ શકે કે, ઉત્ક્રાન્તિને ક્રમ એક બિંદુમાંથી શરૂ થઈ એક ઉપર એક ચડતાં વર્તુલાને હાય. આમાંથી એવું સૂચન થાય , દરેક શ્રેણી આગલી શ્રેણી કરતાં ઊંચે ગઇ હાય અને એનું પતન થાય ત્યારે તે આગલી ત્રણો કરતાં નીચે પશુ ઊતરી હેય. અમુક અમુક કાળે એ શ્રેણીએ એ બિંદુ પર પણ આવી ઊભે કે જે એક જ રેખાનાં જ હેય. આજની આપણી સંસ્કૃતિમાંથી આપણને આ જ વસ્તુ જોવા મળે છે. આમાં આપણે એમ નહિ કહી શકીએ કે ભૂતકાળની અમુક સંસ્કૃતિ તો કેવળ ‘ જંગલ સંસ્કૃતિ ' જ હતી. સંભવ છે કે આજની આપણી સંસ્કૃતિ કઈ દીઠ ભૂતકાળની કાર્ય સંસ્કૃતિ કરતાં નીચી પણુ ઢાય, અથવા આજના જેવી સંસ્કૃતિ ભૂતકાળમાં પણ હશે એમ કહી શકાય. આજનો અને તે કાળનો સસ્કૃતિ વચ્ચે સ્થાનભેદ હાય પશુ સપાટીભેદ તા નહિ. એટલે, જો આપણે એવું શાધી શકીએ કે, પૃથ્વી પર અમુક સ્થળે ભૂમિખંડ હતા, ત્યાં અમુક જાતની શારીરિક રચનાના લા હતા; તે આપણે એ પશુ કલ્પી શકીએ કે ત્યાં અમુક પ્રકારની સંસ્કૃતિ હતી અને તે આપણી સંસ્કૃતિ સાથે બરાબરી કરી શકે અથવા તેનાી ચડી પશુ જાય. આ નવલકથામાં મેં રજૂ કરેલી માન્યતાખે। અને કલ્પના આ દૃષ્ટિએ જોતાં ઋતિહાસને હરકતકર્તા નહિ નીવડે એવું લાગશે. ' આપણી ભાષાની તાકાં વાત કરવી, પણ પરદેશની ભાષાઓમાં પણ આ જાતની નવલકયા બહુ લખાતી નથી—મને એવી એક પશુ વાર્તા નમૂના તરીકે પણ વાંચવા મળી શકી નહિ. ‘ વન મિલિયન બી. સૌ. ' ( દસ લાખ વષ પૂર્વે) નામની એક અંગ્રેજી ફિલ્મ જોવા મળી ખરી, પશુ એમાંથી દસ લાખ વર્ષ પૂર્વેના માનવાને જોઈ એ