આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

શીશ અને શીશનુ ઘર પવન ફૂંકાતા હતા. એનાથી ઝાડનાં પાન ખખડતાં હતાં અને ખરીને નીચે પડતાં હતાં. ડાળીઓ પણ ડાલતી હતી અને કાર્યક ક્રાઈક વાર ક્રાઇક ડાળી કડડ અવાજે તૂટીને નીચે પણ પડતી હતી. એક માઢુ તાતિંગ ઝાડ હતું. તેની ડાળીઓમાં કેટલીયે પાતળી ડાળીએ ફૂટીને દોરડાંની પેઠે લટકતી હતી. એ લટકતી ડાળીઓમાંથી પણ અનેક ડાળે ફૂટી હતી. પવન આવતા, એ ડાળેને ડાલાવતા અને ડાળેા એકમેક સાથે મળતાં અંદર અંદર ગૂંચાતી. આમ ગૂ'ચાતાં તેમાંથી મે!ઢુ શીકુ હોય તેવું બની ગયું. એને શીકુ કહેા, પિંજર કહેા કે ઝૂલા કહેા–તેમાં ઝૂલતાં ઝૂલતાં પવન અને પાનનું સંગીત સાંભળતાં સાંભળતાં શીશ અને સૂદ્ધ મીઠી ઊંધ લઈ રહ્યાં હતાં. શીશ કાંઈ આ ઝૂલાના બનાવનાર નહેાતે-એવી એનામાં શુદ્ધિ પણ નહેાતી, એ તે આ ઝૂલાની શોધ કરનાર જ માત્ર હતો. એક દિવસ અકરમાત જ એનાથી એ શેાષ થઈ ગઈ. સામાન્ય રીતે તે એ ગમે ત્યાં સૂઈ રહેતા. ઊંધ આવવા લાગે ત્યારે જે સ્થળે તે હાય તે સ્થળે જ શરીર લખાવી દેતા. એને કાઈ પાથરણાની જરૂર નહાતી, કઈ એઢવાની સમજ નહેાતી, જાનવરથી બચવા માટે ક્રાઈ સુરક્ષિત સ્થાન જોઈ એ એવી પણ એને હજી પૂરી સમજ નહોતી. 1