આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સંસારની શરૂઆત
૨૭
 

સસારની શરૂઆત મેટા અવાજ સાથે નીચે પડયો. છલાંગ મારીને શીશ ખીજી તરફ કૂદી પડયો. વરાહને એની કાંઈ જ ખર્નહેાતી. થે।ડીવાર એ પગ અને પૂછડી ધીમે ધીમે પછાડતું રહ્યું તે પછી તદ્દન શાંત થઈ ગયું. શીશ હાથમાં દાંતૂડી લઈને સૂદ્ધ હતી તે તરફ દોડયો. એને દૂરથી દે!ડતા આવતા જોઈને સૂદ્ધ એકદમ ઝાડ પરથી નીચે ઊતરી આવી. શીશ પડખે આર્ટીને હસીને એની સામે મલકાતે ઊભા રહ્યો. સ પણ આંખો ચમકાવીને સ્મિત કર્યું.. ‘આ~’ દાંતૂડીને છેડે એટલા માંસના લોચાને દેખાડતા શીશ ખેલ્યા. સહું તરત જ ત્યાં આગળ પોતાનું માં લખાવ્યુ ને દાંત ભરાવીને એક બટકું' તેવુ શીશે પણ એક બટકું' તેવુ ને પછો અને એકમેક સામે જોતાં ને સ્મિત કરતાં એ ચાવવા લાગ્યાં. શીશે. મૂહના હાથ પકડી ને આગળ ચાલવા માંડયુ. સુધ એની પાછળ ચાલી. ખતે ચાલતાં હતાં અને વારાફરતી દાંતૂડી પરનું માંસ તાડીને ખાતાં જતાં હતાં. માંસ પૂરુ થયુ એટલે સાફ થયેલી ઈંડા જેવા રંગની અને લીસી દાંડી પર શીળે હાથ ફેરવી, આનંદથી આંખે ચમકાવી, સૂના હાથમાં તે આપી. મૂહું અને પોતાના હાથમાં લઈ ને જોઈ અને માંના ભાવાથી આનંદ વ્યક્ત કર્યો. દાંતૂડીની અણી જોઈને એણે પડખેથી પસાર થતાં ઝાડના થડને અણી અડકાડી. શીથે માથુ ધુણાવ્યું. કાઈ પ્રાણીને એમ મારી શકાય એવા એને ભાવ હતે. શીશ સૂહને પેાતાના ગ્લા પાસે લાવ્યા. એ જોઈ ને તે મૂહુ ખૂબ આનંદ પામી. આ “ સૂહૂં! આ! – આવીશ મારી સાથે શીશના ઉદ્ગારને ભાવ હતા. સહુ માથુ હલાવી સાંત બતાવી. સૂરજે પૃથ્વીને અર્ધી પ્રક્ષિા લઈ લીધી હતી તે વખતે શીશે ઘર વસાવ્યુ-એણે સસાર શરૂ એના આનંદમાં ઘર બહાર કેવા ભયાનક પવન ફૂંકાતા હતા એની એને લેશ પણ્ ખબર ન પડી. એણે સુખભરી ઊંડી નિદ્રામાંયે કંઈક મીઠું સ્વપ્ન જોયા કર્યું.