આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭
પૃથ્વીનો પહેલો પુત્ર
 
સંસારની શરૂઆત
૩૭
 

એકજ આ ધબકાર જોશ ચડી આવ્યું ને એ ઊંચા ઊયેા. માટી ગના થઈ તે એનાં પાણી એકદમ કયાંય કાંય સુધી આગળ દાડી ગયાં. બસ, હવે તે એને પૂરું જોશ ચડી ગયુ હતું. એ હવે ચગ્યે. આંખા મીચીને એણે હવે જોશ--કદમ પ્રવાસ શરૂ કરી દીધે. એને ળિયે શાંતિથી સૂતેલાં પ્રાણીઓ ગભરાઈને, એમની ઇચ્છા ન હોવા છતાં, ઉપર ફેંકાઈ આવ્યાં. તેએ! જરા પાછાં હૉવા ગયાં કે દરિયાએ એમને પેાતાનાં મેાજા પર ઊંચકીને જમીન પર કાંય સુધી દૂર ફેકી દીધાં ને પછી તેએ ફરી પોતાની અંદર ન આવી જાય માટે ઝડપથી પા ભાગી ગયે.. 39 ફેકાઈ ગયેલાં પ્રાણોએ અચાનકના આ મારથી જમીન પર અર્ધબેભાન થઈ તે પડયાં. જાગીને સ્વસ્થ થઈ ને ફરી પાણીમાં જવાને તૈયાર થાય ત્યાં તે દરિયે જ જોશથી અચાનક આગળ દોડી આવ્યા ને એમને અદ્ધર ઊંચકી લઈને વળી વધુ દૂર ફેંકી આવ્યે. આ વખતે તેા વળી કેટલાંય જમીન પરનાં ઝાડવાંનાં થડ સાથે પણ અથડાયાં અને સાથે અથડાતાં જખમી થઈ ને ખેભાન પણ થઈ ગયાં. તરત જ દરિયીને ત્યાં આગળ દાડી આવ્યો ને એ ઝાડેાને પણ મૂળમાંથી અદ્દર ઊંચકી પેાતાનાં માજા પર લઈ લીધાં અને દૂર સુધી દોડી જઈ કયાંક મૂકી આવીને પા વળી ગયેા. પવનથી ઝાડા નીચે પટકાતાં હતાં. એમનાં થડે પરથી છાલા સુદ્ધાં ઉતેડાઈ જતી હતી. પવનમાં ફરતા વાળવાળાં મેટાં પ્રાણી લાંબાં થર્મને મુડદાં ખની પડયાં હોય તેમ ઝાડવાંએ પાડ્યાં હતાં. અનેક પ્રાણીઓ પણ એ જ રીતે પવનમાં ઊંચકાઈ તે નીચે પટકાતાં હતાં અને શ્વાસ અદ્ધર ઊડી જતાં મુડદાં અનીને ચત્તાં પડયાં હતાં. જે કામ પવન કરતા હતા તે જ કામ દરિયા પણ કરતા હતા. વાયુ અને વરુણ અને દેવાએ મળીને સૃષ્ટિનુ સ્મશાન કરી દેવાની કાઈ ચેાજના કરી હતી તેના કાÖક્રમરૂપે આ પ્રલય મ'ડાયા હતેા.