આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨
પૃથ્વીનો પહેલો પુત્ર
 
સંસારની શરૂઆત
૪૨
 

સર પૃથ્વીના પહેલા પુત્ર હાથ પછાડવા લાગ્યા. પણ એમને કઈ જ ઝ ન પડી કે અહીંથી અહાર કેમ નીકળવું અને ભાગવું. પણ ચેડી જ વારે ત્રીજો સિસકારા આવ્યા. આગલા સિસકારા કરતાં એ ખૂબ તીણા હતા. એ સાંભળીને સહુથી ચીસ નીકળી ગઈ અને ગભરાઇને એણે પેટ ઉપર દ્વાથ મૂકી દીધે!. શીશે તરત પેતાના પેટ તરફ જોયુ. કમરમાં વરાહતી દાંતૂડી ભરાવેલી હતી તેને અકસ્માત સ્પ થયે અને તેણે એ બહાર ખેંચી કાઢી. આંખેા સામે ધરીને એ એને જોવા જ લાગ્યું. સુહની પણ નજર એનો ઉપર ગઈ અને એને એકાએક સૂઝી આવ્યું, ‘ ઇઃ ' કેવી આર છે! અને પછી એણે એ પોતાના હાથમાં લેવાના પ્રયત્ન કરી ાળાને કાપતી હાય તેવે ભાવ દેખાડયે. શીશ તરત સમજી ગયા અને એણે દાંતૂડીની અણીથી જાળુ કાપવા માંડયું’. ત્યાં તો ફરી પાછી ગના આવી. પણ આ ગના પહેલાંના કરતાં જુદા જ પ્રકારની હતો. પેલે અવાજ તે। તીણી સારી જેવા હતા, પણ આ તા ઘેરા અવાજ હતા. આ અવાજ ધરતીની અંદરથી નહેાતા આવતા પણ દૂર દૂર સામેની દિશામાંથી આવતા હતા. મેં અવાજથી શરીરમાં ધ્રુજારી નહાતી પ્રસરતી પણ એ વિકરાળ તેા લાગતા જ હતા. શી અને મૂહું કંપતાં કપતા એને સાંભળ્યેા, પણું જાળુ કાપવાનું પેાતાનું કામ અમણા વેગથી કરવા માંડયું. પશુ હજુ તે કઈ એક પડતું નહતુ. વારાફરતી બંને કાપતાં હતાં છતાં એના પાર નહાતા આવા. કેટલીક વાર તો કાઈક પડ એવું આવતું હતું કે તે કાપવું જ મુશ્કેલ થઈ પડતું. છેવટ શીશે વા લીધે, પણ કાપવાનું શરૂ કરતાં ઘેાડી જ વારમાં એ થાકી ગયા. એને હાથ હવે ચાલતા જ નહેાતા. કલાકાની ગણુતરી એમની પાસે હતી હિ. એમને એ પણ ખબર નહેાતી કે સૂરજે આ પૃથ્વીને કેટલા આંટા માર્યાં હશે ! તેમણે તે સતત પેલા ઘેર અવાજ સાંભળ્યા ક