આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮
પૃથ્વીનો પહેલો પુત્ર
 

પૃથ્વીના પહેલા કુળ શીશ અને સૂતુ એ શબ્દોના ઉચ્ચાર કરવા પ્રયત્ન કરતાં ધીમે ધીમે ગણગણ્યાં : ગવવ્વમે એમને વ્યાખ્ખા ઉચ્ચાર કરાવવા કરી પોતાના નામના ઉચ્ચાર કર્યો: ‘ઉવમ્.’ સહેજોર કરીને ઉચ્ચાર કર્યાં: ‘વમ્ !' શીશ હાઠમાં રહ્યો ‘વમ!' વમ્! ઉમે શૌશની છાતીએ આંગળી અડાડીને પૂછ્યું: ‘તું?’ શીરા કંઈ સમજી શકયા નહિ. એ મૂંગા જ રહ્યો, એણે સહુની છાતીએ પણ એ જ રીતે આંગળી લગાડીને એનું નામ પૂછ્યું પણ તેય કંઈ સમજી નહિ ને ચૂપ રહી. થોડીવાર પછી સહે ભૂખને યાદ કરતાં શીશને ખભે હાથ મૂકીને દુઃખના ભાવમાં ‘શીશ’ એવા ઉચ્ચાર કર્યાં અને શીશે, ‘ પેાતાનેય ભૂખ યાદ છે પણ કંઈ ખાવાનું છે નહિ, કેટલું ખરાબ !' એવા ભાવ સૂચવતાં ‘ મૂહુ ' કરી મૂહના દાચ ખસેડી નાખ્યું. એ પ્રસંગ બનતાં જ ઉવમે એમનાં નામ શીશ અને સૂદ્ધ પાડી દીધાં. અને એ મેલો, ‘‘શીશ – ” કે તરત જ શોશે એની સામે જોયુ, એટલે એ એને સામેની દિશા આંગળીથી બતાવતા એ તરફ કૈારી ગયા. ‘ એ સૂહ!' કહીને એણે સૂહને પણ સાથે લીધી. શીશ અને સૂદ્ધ ચાલતાં ચાલતાં એકમેક સામું જોતાં ગણગણતાં જતાં હતાં: ‘ ઉવમ-શીશ – સુહ ! વમ્, '