આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક ત્રીજો:૯૧
 

અ’ક ત્રીજો : ૧ ફૂટપાથ પરથી મંદિરના પગથિયાં નજીક આવે છે અને રાજુ તરફ મીટ માંડી જોયા કરે છે. રાજેશ્વરીથી ડૂસકુ મુકાઈ જાય છે. એ સાંભળીને નારાયણી પગથિયાં નજીક આવે છે. નારાયણી : કેમ રડે છે, બહેન? રાજુ : તમે ? કેણુ છે તમે? નારાયણી : એક દુઃખિયારી! તારી મા જ આ મંદિર પાસે પડી રહું છું. પણ મારા આશય જુદા જ છે, બહેન! રાજુ : તમે રાજ અહીં આવે છે ? નારાયણી : હા. રાજુ : તા મંદિરમાં કેમ આવતાં નથી? નારાયણી : દેવનું દર્શીન મને ગમતું નથી; મને માત્ર ગીત ગમે છે. રાજુ : તે તમે આમ મુખ કેમ ઢાંકી રાખેા છે? નારાયણી : મારું માઢું જોવા લાયક નલી. રાજુ : શાથી એમ થયું ? નારાયણી : રાગથી. ): 1°1 - રાજુ : તમને કેવી રીતે રાગ થયા ? નારાયણી : પુરુષ સ્ત્રીને ભાગવે, અને છોડી દે; પછી નિરાધાર શ્રી પુરુષજાત પર વેર લે ! પુરુષોની આ લાલુપતામાં જ પ્રભુએ એની શિક્ષા સંતાડી છે. ક પણ રાગ તા તા તમને થયેા છે! રાજુ નારાયણી : મને કાઈ પુરુષે આપ્યા...મેં સેંકડા પુરુષામાં તે ફેલાવ્યા, અને એ સેંકડા પુરુષો પેાતાની સ્ત્રી દ્વાર પુત્ર-પુત્રી- એમાં ફેલાવી રહ્યા છે. રાજુ ં આપ કાણુ છે ? નારાયણી : જે તું છે તે હું છુ રાજુ : તમને કેમ ખબર પડી?