આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૨:પૂર્ણિમા
 

૯૨ : પૂર્ણિમાં નારાયણી : તારા દેખાવ અને દીદાર પરથી. રાજુ : તા મને તેા તમારું માઢું બતાવા ! નારાયણી : તને તા નહિ જ. કારણ કે એક વખત હું પણ તારા જેવી જ દેખાવડી હતી. (થેાડી વાર બન્ને શાંત રહે છે.) પણ તું આ મંદિરમાં કેમ આવી છે? રાજુ : મારે મારું પૂ જીવન છેડી દેવુ' છે. ( નારાયણી હસવા લાગે છે.) મારે પરણવું છે ! | નારાયણી ોરથી હસે છે. નારાયણી : કૈણુ પરણશે? વચન આપી રખડાવશે ! રાજુ : પણ મને આશા છે. જો મારી બહેનનું પણ એમ જ થયેલું. રજની તમારી વાત તેા સાચી છે; નારાયણી : તારે બહેન પણ છે? રાજુ : હા. નારાયણી : શું નામ છે એનુ ? રાજુ : લજાવતી ! નારાયણી : ( નારાયણીને એક આંચકા લાગે છે. એકદમ પૂછે છે) 201 રાષ્ટ્ર ! હા.નારામાં મોટુ વધાર ઢાંખી લે છે. ) મારું" નામ તમે

કેમ જાણ્યું ? | નારાયણી બેઠક પાસે ઢગલે થઈ પડે છે ને બ્રુસકે ધ્રુસડું રડે છે. ત્યાં જ રજની મદિરમાંથી નીકળે છે.

( રાજેશ્વરીને ) મને શાસ્ત્રીજીએ બધી વાત કરી છે. હું

અત્યારે ઉ’ છું; કાલે મળીશ. રાજુ : મારે અહીં શું કરવું ? રજની : જે કરવાનું છે તે અમારે કરવાનું છે.