આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક ત્રીજો:૯૩
 

અંક ત્રીજો : ૯૩ મદિરમાં જાય છે. ] [ નીચે ઊતરે છે. રાજુ નારાયણી : ( ઊભાં થઈ છે. છોકરા ! મારે તારું કામ છે. આમ dinger ચાલ... રજની : મારુ’? તમારે વળી શું છે? નારાયણી: છોકરીનું શું કરવા ધાર્યું છે તમે ? ( ગુસ્સામાં ગણુ- ગણે છે. ) રજની : પણ તમારે એનું શું કામ છે? નારાયણી : મારું કામ છે. જવાબ આપ! રજની : અહી નહિ...આ શું ધાર્યું છે તમે ? બાજુ પર આવા સમજાવું તમને. બન્ને મદિરની પાછળના રસ્તે ભય છે. મસામ રાતના બારના ટંકારા થાય છે. બધું બની જાય છે. રજની પાછા પોતાના ઘર તરફ આવે છે. ] [ ફેઈડ આઉટ દ્વારા બે કલાકનું સૂચન કરવું. ત્યાર બાદ રાત્રિના ઝાંખા પ્રકાશમાં ત્રણના ટકોરા સંભળાય છે. ચાકીદારની આલખેલ સભળાય છે. નારાયણી એક બાજુથી ચારપગલે દાખલ થાય છે. એકાદ ભારખાનું પસાર થાય છે. નારાયણી ચમકે છે. ધીમે ધીમે પદ્મનાભના ઘર તરફ જાય છે. ધીમેથી પદ્મનાભની ગેલેરીમાં ચડે છે. પછી ચારે બાજુ ખેતી ધીમેથી બારણું ખખડાવે છે. પદ્મનાભ બારણું ખેાલે છે. બત્તી કરવા માટે જાય છે ત્યાં... ] નારાયણી : ( ધીમેથી ) બત્તી ના કરશો. પદ્મનાભ : પણુ કાણુ છે તું ?...અત્યારે... નારાયણી : એ પછી કહું મારી સાથે ચાલા...