આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક ત્રીજો:૧૦૩
 

અ‘ક ત્રીજો : ૧૦૩ [ બધા હસે છે. રાજુ છેાભીલી પડી જાય છે. શાસ્ત્રીજી સ્તબ્ધ થઈ જાય છે.] [ કાઈ ધૂળ–કાંકરા ઉડાડે છે, ઠઠ્ઠામશ્કરી થાય છે, ઘોંધાટ વધે છે. એક માણસ આગળ વધવા ય છે. તેના હાથમાં લાકડી છે; જેવા તે ઉગામવા જાય છે ત્યાં જ પદ્મનાભ દાખલ થાય છે. ] પદ્મનાભ : ( ગુસ્સામાં) શું છે આ બધું ? મંદિરમાં બધા કેમ ધસી આવ્યા છે ? મેાહનલાલ : આ શેા અનાચાર ? મદિરમાં ગણિકાનાં લગ્ન થાય ? શાસ્ત્રીજી : સત્કમ બધે થાય – મદિરમાં ખાસ, ભાઈ ! ચ'પકલાલ : સત્કમ' । ( કટાક્ષમાં ) વાહ, ભાઈ વાહ! પૂછે આ ટ્રસ્ટી સાહેબને ! મેાહનલાલ : શું સાહેબ ! મંદિરમાં વેશ્યાનાં લગ્નની આપે હા પાડી છે? પદ્મનાભ : હા; મે હા પાડી છે. ચ'પકલાલ : પણ મંદિરમાં ? ટ્રસ્ટમાં એવી છૂટ છે? પદ્મનાભ : ટ્રસ્ટમાં વાંધા નિહ પડે. મેાહનલાલ : ટ્રસ્ટમાં વાંધા ન હોય તા કંઈ નહિ; પણ અમે એ નહિ થવા દઈએ. અમે આ લત્તામાં રહેનાર માણસેા. છીએ ચંપકલાલ : હા જ તા! એ નહિ થવા દઈએ. આ તે મદિર છે છે કે વેશ્યાવાડા ? હરિગજ આ લગ્ન મંદિરમાં નહિં થવા ઈએ ! [ બધા “ નહિં થવા ઈએ, નહિં થના ઈએ ! ’’ ના અવાજો કરે છે. વાંધાટ વધતા જાય છે. પદ્મનાભ આગળ આવે છે. ] પદ્મનાભ : ( ઉથ થઈ ) બહુ સારું. તમારા બધાંની એ જ ઈચ્છા છે તેા લગ્ન મદિરમાં નહિ થાય.