આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક પહેલો:૭
 

આ પહેલા : ૭ [ ગીત આછું આછું ચાલુ સંભળાય છે] “ કાઈ એક હા, કાઈ લાખ કહેા, અખ હોનેવાલી સેા હાઇ ચૂકી...મને...” FISING BAD પદ્મનાભ : કેમ ? રાજેશ્વરી : સંગીતના ભણકારા વાગ્યા કરે છે. “ મીરાં કે પ્રભુ સુધબુધ સમ ગિરધરનાગર, મે'ખાઈ ચૂકી...મૈં ને...” પદ્મનાભ : તેથી શુ’? રાજેશ્વરી : આપના માટે હું અપાત્ર બની ઉ છું. પદ્મનાભ ઃ રાજુ ...... રાજેશ્વરી : ઘેર જ આવા...૫ દિરમાં નહિં. પદ્મનાભ : હવે તા દિવસ નક્કી આપ. જાનકી : જુએ, કાલ સવારે અમે પરગામ જઈએ છીએ; એક દિવસ ત્યાં થશે. પછી ફીકારોઠની જન્મતિથિએ મુજરા થશે. બેલે, કયા દિવસ આપું પદ્મનાભ : કીકાશેઠની જન્મતિથિને ખીજો દિવસ. રાજેશ્વરી : ભલે...ચાલ મા ... [ ચાલવા લાગે છે.… જાનકી પદ્મનાભ સાથે નક્કી કરતી હોય તે ભાવ સાથે રજૂ લે છે. અને જમણી બાજુ ચાલ્યાં જાય છે. પદ્મનાભ ધીમેથી પોતાની ગેલેરીમાં દાખલ થાય છે, ને બારણું ઠેલી અંદર જાય છે. રજની–અવિનાશ સતાયા હોય છે ત્યાંથી બહાર આવે છે. ] રજની : ક્રમ ભાઈ ! આળખ્યા ને ? વકીલસાહેબ જ છે ને ? અવિનાશ : એ જ !!! પણ આમ હોઈ શકે? રજની : હજી શકાઈં ? ( હાથ પકડી ) ચાલ ખાતરી કરાવુ