આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬:પૂર્ણિમા
 

૧૬ : પૂર્ણિમા 201 [ રાજેશ્વરી ચાલતી થાય છે. પાછળ તાનપૂરા ને તબલાવાળા ફૂલી અવિનાશ સામે સૂયક રીતે હસતા હસતા ચાલ્યેા જાય છે. અવિનાશ ખાધા જેમ ઊભા રહે છે, ત્યાં ફરી ગાડીની વ્હીસલ વાગે છે. ચમકીને તરત સ્ટેશન તરફ ચાલવા માંડે છે. ગાડી ઊપડવાનો અવાજ...વ્હીસલ... માણસાની અવરજવર થાય છે] [ થાડી વારે સુમંતરાય આવે છે. મંદિરમાં દને જાય છે. થાડી વારે શાસ્ત્રીજી ને સુમંતરાય મંદિરના પૃષ્ઠભાગ પર પાછા આવે છે. ] શાસ્ત્રીજી : રામજીની ઇચ્છા હો તે બધું પાર પડી જશે, સુમંત- રાયભાઈ ! બંધુ એને માથે છેાડી દે. 155 સુમંતરાય : શાસ્ત્રીજી ! બસ, આ એ જ બાબતની મને ચિંતા છે. એક તે। અવિનાશ એનું મન માને તેવી સારી જગ્યાએ લાગી જાય, ને ખીજું એના વિવાહની આ વાત પતી જાય. શાસ્ત્રીજી : બધાં સારાં વાનાં થઈ જશે. કે સુમંતરાય : ચાલેા ત્યારે, રા લગાર શાસ્ત્રીજી : હા છ... પધારો, [ શાસ્ત્રીજી મદિરમાં નય છે. સુમંતરાય પદ્મ નાભના ઘર તરફ વળે છે.] સુમંતરાય : ( ગૅલૅરી ચડતાં) કેમ વકીલસાહેબ ? પદ્મનામ : ( અંદરથી )એ આવ્યા સાહેબ! ( આવે છે) આવા, આવા; એસા ને ? આ જરા દુર્ગાને હમણાં ડીક નથી રહેતું એટલે દર હતા. સુમંતરાય : હા, એમને બિચારાને ઉપાધેિ છે. પદ્મનાભ : ચાલ્યા કરે એ તા! શુ કરીએ? કેમ બાજે આપે તસ્દી લીધી અત્યારમાં?