આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક પહેલો:૧૭
 

અક પહેલા : ૧૭ સુમંતરાય : કંઈ નહિં. એ તેા અવિનાશની ભાળ કાઢવી હતી. વળી થયુ' કે તમને પણ મળતા આવુ' અને મંદિરમાં દર્શન પણ થઈ જાય. પદ્મનાભ : હું જાણું છું, આપને અવિનાશની ચિંતા રહ્યા કરે છે. ઘરનો ધંધા છે, પણ એમાં એનું મન ચોંટતું નથી. આજે વળી એ પ્રેાફેસરની જગ્યા માટે ઇન્ટરવ્યૂ ” માટે ગયા છે. બનતાં સુધી થઈ જશે..… અને લગ્નની વાત પણ મે છેડી જોઈ, , સુમંતરાય : શું કહ્યું એણે ? શી ઉતાવળ છે? even પદ્મનાભ : સુમંતરાય : આપણે ઉતાવળ ન હાય; પણ ભાઈ ! સારા ઘરની and car જુવાન દીકરી થાડી બેસી રહે ? પદ્મનાભ : ધીમે ધીમે ઠેકાણે આવી જશે. આપ શાંતિ રાખશે. મારાથી બનતા પ્રયત્ન કરી ટીશ; સમજાવી ઈશ. સુમતરાય : (ઊઠે છે) મે તે। તમને સોંપ્યા છે. તમે એના મેટા ભાઈ જેવા છે...ચાલેા ત્યારે, હું જાઉં..કચારે પાછા આવવાનો છે? પદ્મનાભ : સાંજના તેા પાછા આવી જરો; ચિંતા કરા નહિ. સુમ'તરાય : ચાલેા ત્યારે. [ નીચે ઊતરે છે. ] પદ્મનાભ : આજો...( સુમંતરાય જાય છે. પદ્મનાભ કાટટાપી પહેરી તૈયાર થતાં ) દુર્ગા !...હું જરા એક કેસનું કામ છે તે બહાર જઈ આવું. કલાકેકમાં પાછા આવી જઈશ. ને જમીને પછી ઍસે જઈશ. [ એવામાં કીકાશેઠ આવી ચડે છે. ] Yીકાશેઠ : ઑફિસે હવે પછી જજો. અમે આવીએ ને તમે બહાર નીકળી જાવ તે કેમ ચાલશે ?