આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦:પૂર્ણિમા
 

૨૦ : પૂર્ણિમા કીકાશે : ઠીક ત્યારે હું પણુ ઊપડું, વકીલસાહેબ ! કંઈ એક કામ થાડુ છે? આ એક વેપારીને માલ સલવાઈ ગયા છે તે છેાડાવવાના છે. પેાલીસખાતામાં આપણી સારી લાગવગ છે; તમે તા જાણેા છે બધું ચાલે ત્યારે... UG છે. [નીચે ઊતરે છે. ] પદ્મનાભ : એ...આવજો, શેઠજી ! Yીકારશેઠ : કાલે મહેફિલમાં જરૂર, નહિં; આવો. [ જાય છે. ] [ દુર્ગા ખાંસી ખાતી ખાતી બહાર આવે છે. આરામ ખુરશીપર બેસે છે. ] હાં ! આંખના દુર્ગા : શેની વાત કરતા'તા શેઠે ? ચિંતા કરે છે? 11 પદ્મનાભ : પણ હવે તું એ બધાંની શીદને આમ જ તારા મંદવાડ હુડતેા નથી. દુર્ગા : કાઈ વાત પૂછીએ તે। તમને ગમતું નથી. મારાથી શા માટે બધું છુપાવેા છે ? પદ્મનાભ : તારાથી છુપાવુ છું ? એવું હું શું કરુ છુ જે તારાથી છુપાવવાનુ" હેાય ?... | np_ દુર્ગા : તે। હમણાં શેઠ મહેફિલની શી વાત કરતા હતા ? પદ્મનાભ : એ તેા...એમની પેઢી પર સત્યનારાયણની કથા છે તે પછી ભજનકીન મંડળી આવવાની છે, તે મહેફિલ જામશે એની વાત કરતા હતા. અને આમંત્રણ આપી ગયા...ખીજુ શું? તું પણ નાહકની શંકાકુશંકા કર્યા કરે છે. [ પદ્મનાભ નીચે ઊતરી બહાર ાય છે. ] દુર્ગા : મારી એક વાત એમને ગમતી નથી. ઈશ્વર જાણે કચારે હું આમાંથી છૂટીશ ને એમને છૂટા કરીશ ! ( ઉધરસ આવે છે.) [રામે। પાણી લઈ ાય છે. પ્રકાશ માત્ર દુર્ગા પર વર્તુળ રૂપ રચાય છૅ, ને ધીમે ધીમે ફેઈડ આઉટ થાય છે. ]