આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક પહેલો:૨૧
 

અ‘ક પહેલા : ૨૧ Hos [ ધીમે ધીમે ફેઈડ ઈન થાય છે. દૂર ફૂટપાથ પર પેલી સ્ત્રી ઘૂમટા તાણી બત્તી રજનીના ધરમાંથી હારમાનિયમ નીચે બેઠી છે. પર એક ગીત મા ગવાતુ સભળાય છે. ] સાંજને સમે સખી આવજે સૂનાં છેલ્લુ' કિરણ જ્યારે આભથી વિદાય લે, છેલ્લુ’ મધુર ગીત પંખીડાં ગાઈ લે, છેલ્લા અણુકાર તારે આંઝર ઝણુકાવતી...સાંજને ips [એવામાં બહારથી રમા હાથમાં શાકની થેલી લઈ આવે છે ને બારણામાં ઊભી રહે છે. 1 રખા : લે। સખી આવી પહોંચી ! હવે બહાર નીકળે. વાર ની રજની : ( આવીને ) આવે...આવી ગઈ ? આજે આવી પહોંચ્યા. તારા જન્મસિ છે ને આજે... રૈમા : ઠીક, વહેલા આવ્યા તેા ભલે આવ્યા. પણ હવે એક કામ કરા. મેદીને ત્યાંથી ખાંડ લાવવાની રહી ગઈ. જલદી લઈ \r + 12x+ આવેા, નહિ તા સાંજે પૂરણપાળી નહિ મળે. જરા વહેલા રેજની લ્યા વહેલાં ઘેર આવ્યાં | સખી આવ્યાં તે। આવ્યાં પણ સખાને બહાર કાઢયા. ચાલેલા ભાઈ 1...એમાં કાંઈ ચાલશે ?... [ કાટ પહેરીને નીચે ઊતરે છે. ] ( ઘરમાં જતાં ) વહેલા આવો પાછા...હમણાં અવિનાશભાઈ આવી પહોંચશે ને રસેાઈતુ હજુ કઈ ઠેકાણું નથી.

[ રમા અંદર જાય છે રમા સરવર કેરી પાળે, અંતર કેરે આરે......સાંજને

રેજની : ભલે સાહેબ ! ( જાય છે. )