આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક પહેલો:૨૫
 

અ પહેલા : ૨૫ મૂકનારા તારા અવિનાશ ઃ અને એ જ ગામની બહાર કાઢી કીકારોડ જેવા માણસા ગામની વચ્ચે રહે છે. રજની : પદ્મનાભ જેવા કહે ને? ગઈ કાલે રાત્રે જ એ બધા તા સમાજના રખેવાળ કહેવાય ! અવિનાશ : સમાજના રખેવાળ ? સમાજમાં આવા કરે તો રખેવાળ થાય કેવી રીતે? રજની : પણ એમાં આપણે શું કરીએ ? અવિનાખ: કેમ ? આ ગણિકાસ સ્થાએ રજની : કાણુ ? હું અને તું ચલાવીએ આળખીતા ને તારા અવિનાશ ! હું અને તું નહિ પણ મારા શેફસાહેબા જ એના આશ્રયદાતા છે ને? રજની : પણ એ બધી સ્ત્રીએ પૈસા લઈ શરીર વેચે છે. અવિનાશ : વકીલ ડૉકટર પૈસા લઈ સલાહ અને પ્રેસર પૈસા લઈ વિદ્યા વેચે છે; સમસ્ત પૈસાની લેવડદેવડમાં જ ચાલે છે. જગતમાં શું નથી વેચાતું ? કયા સબધ મફત બંધાય છે? સારવાર વેચે છે; વિશ્વના વહેવાર ખબર છે ને? TItlessly t સડા ઊભા ન JE HE ચલાવે છે. કાણુ ? છીએ. અવિનાશ : રજની! હું તને બહુ અનુભવી ગણુતા હતા, પણ હવે મત બદલવા પડશે. પહેરામણી, વાંકડા, બધું વેચાણુ નથી તો બીજું શું ક઼ સાટાં, ચેકઠાં, એ રજની : પણ એ તે સામાજિક રીતરિવાજો છે. અવિનાશ : એ રીતિરવાજોએ જ ઊભી કરેલી આ પાપલીલા છે! રજની : માણુસને સીધું ચાલવું હોય તેા કાઈ આડું દેારી શકતુ A નથી. અવિનાશ : અજ્ઞાન દેશમાં એ બધી આશ્ને દેશની વાતા જ છે, સાહેબ ! સમાજના કુરિવાજે ને અજ્ઞાનમાંથી જ આ ગણિકાસ સ્થા આપણે ઊભી કરી છે, ને આપણે જ નિભાવીએ છીએ. એ બિચારી નિર્દોષ સ્ત્રીતિના સા વાંક રજની : એમના ય થાડાણા ગુના તા ખરા ને?