આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬:પૂર્ણિમા
 

૨૬ : પૂર્ણિમા ભૈયાજી : ખાઈજી ! આજે તે। તુમ્હારી શામ સુધર ગઈ! અવિનાશ : કા ભૈયાજી ? ભૈયાજી : કુછ નહી, સરકાર ! આપ મેરા પાન તેા ખાઈએ. હર શામ યહી તારીફ લાયા કરગે. મેરે વાલીદ કી દુકાન બના- રસકે મીનાળઝાર મેં થી. બડે બડે ખાનદાન ધરાને ભાણુ દૂર દૂરસે પાન ખાને કે લિયે વહાં આતે થે. લીએ સરકાર ! સમાન ખાન કામ મા [બન્ને પાન ખાય છે. ત્યાં રજનીની નજર બાજુ પર ઊભેલી નારાયણી પર પડે છે.] રજની : અવિનાશ ! પેલી ભિખારણ અહીં રખડતી લાગે છે. આ સાંભળી નારાયણ ભાગી જાય છે. અવિનાશ ઃ એ બાઈ ! શાસ્ત્રીજીએ શું નામ કહ્યું હતુ'? એ બાઈ... પાગલ : અને દા, શેઠજી ! પગલી હૈ... રજની : અચ્છા, પગલે! લેા, તુમ ભી પાન ખાના... પાગલ : કદરદાન હી કરત હું કદરદાનકા મેાલ... રજની : ભૈયાજી ! જાનકીદેવીનું ઘર કઈ તરફ ? ભૈયાજી : યહીં તે સામને દિખતા હૈ ૧૨ 15 મહેલિ હૈ. Theleer સરકાર ! વહી આજ બડી [બને ચાલતા થાય છે. ] અક્કલ ફ્રિકાને હૈકી નહીં? લાવતી : કયા ભૈયાજી ? તુમ્હારી ઐસે ઘર છતા દિયા ? ભૈયાજી : માફ કરના, બાઈજી ! મૈં તા ભૂલ ગયા કી શિકાર આપકા થા! માફ કરના...વાસ પકડ લાઉ’ ?.. લજાવતી : જાને દેશ ભૈયાજી ! મેં સમાલ લૂંગી... [લજાવતી તેના ઘર તરફ ચાલી જાય છે. ] જાનકીના ઘરમાં શરમાતા [ રજની-અવિનાશ દાખલ થાય છે, અને જઈ પાછળ બેસી જાય છે |