આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪:પૂર્ણિમા
 

૪૪ : પૂર્ણિમા રજની : રહેવા દે ભાઈ! અત્યારે કઈ નહિં. કાલે આવીશું. વાતાવરણ ગરમ છે અવિનાશ : તું જણે છે કે હુ" શા માટે એને મળવા માગું છું? રજની : ( હસીને ) હું બરાબર સમજું છું. અવિનાશ : હસીશ નહિં, રજની ! નહિ તેા એક ધાલ લગાવી ઈશ. રજની : રહેવા ભાઈ ! આપણે યુદ્ધે નથી ચડવું. અવિનાશ : મારે રાજેશ્વરીની માફી માગવી છે. રજની : તેં એના શે। ગુના કર્યાં ? " અવિનાશ : આખી મિજલસે એને ગુના કર્યાં છે. પુરુષાતને એમાં શરમાવા જેવુ છે. રજની : તે તને મિજલસે પ્રતિનિધિ નીમ્યા છે? અવિનાશ : હુ” એવી મિજલસના પ્રતિનિધિ થાઉં જ નહિ ને ! રજની : પણ તારી માફીની એને જરૂર ખરી ? અવિનાશ : એને જરૂર હાય કે ન હોય, પણ આપણે માણસાઈ શા માટે ચૂકવી ? રજની : એટલે આ બ્લેઇ એવી પુરુષની મસ્તી સ્ક્રીને નથી ગમતી, એમ તું કહેવા માગે છે? htt અવિનાશ : ન જ ગમે; કાઈ પણ સ્વમાની સ્ત્રી આવુ` વન સાંખી શકે જ નહિ. રજની : એ મૂર્ખાદત્ત! તને સ્ત્રીઓને શે। અનુભવ ? અવિનાશ : સ્ત્રીઓનું માનસ હું સમજી શકું છું. રજની : હું પરણેલા છું; પણ મારી પત્નીનું માનસ હજી સમજી શકયો નથી. અવિનાશ : તું પતિ થવાને નાલાયક છે ! રજની ; છતાં રમા અને નિભાવી લે છે. અવિનાશ તમારા સમાજના એ જુલમ છે ! રજની : અવિનાશ ! આ બધુ' કરવામાં એક વાત યાદ રાખજે કે