આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક બીજો:૬૧
 

અ’ ખીજે : ૬૧ જમાદાર : તું શુ' સમજે? એ તેા લયલા-મજનુના કિસ્સે છે. [અવનાશ ચારવા ાય છે; રજની હાથ પકડે છે. બધા ગલ્લીમાં વળી જાય છે. ] [અંદરથી જાનકી આવે છે ત્યારે વિરહિણી સમી રાજુ બારણામાં ઊભી હેાય છે. તેના હાથ પકડી ખેંચે છે. ] 1235 PR જાનકી : રાજુ ! અંદર ચાલ... [પાછળ જ કીકારોડ દાખલ થાય છે. રાજુ તેને બેઈ અટકી જાય છે. ] Slove રાજુ : ના, મા! મને પરેશાન ન કરીશ. મને જવા દે... જાનકી : આ શેઠ રાજકુંવરી જેમ તેને હથેલીમાં રમાડવા તૈયાર ઝીકાશક છે, ને તું પરેશાનીની વાત કરે છે? સીધી સીધી ચાલ અંદર 1 રાજુ : મને ભિખારી રહેવા દે, મા! મારે રાજકુંવરી નથી થવું. મને જવા દે. ( છટકવા જાય છે; જાનકી હાથ ખે*ચી ઘસડે છે. રાજુ કીકારોઠને પગે પડે છે.)

છે. એમ કેમ કરી છે, રાજેશ્વરી ! મારું ક્લિતા જુએ? તમારે માટે હુ” ઢગલાબ ધ લમણા લાવ્યા છું ને આ રૂપિયા ( ઘેલી ખેાલી એના પગ આગળ ઢગલા કરે છે.) લે...લે... આ સ્વ તમારુાં જ છે. (રાજુના પગ પકડી લે છે. ) રાજુ : (પગ છેડાવતાં ) રોડ ! તમને મેટા માણુસને આ પગ પકડતાં જોઈ મને શરમ આવે છે... Yીકાશેઠ ( નિલ જજ હસતાં) એમાં શરમ શાની? તમારા ચરણુ- કમલ તા... [ફરી પકડવા જાય છે..…રાજુ લાત મારે છે. કીકારોઠ ગબડી પડે છે, ને પૈસા વેરણ છેરણ થઈ છે. ગુસ્સામાં શેઠ ઊભા થઈ પકડવા જાય છે. જાય