આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક બીજો:૬૩
 

અંક બીજો : ૬૩ ખેાલી નાખ ! ( ખટખટાટ) ખાલ ! નીચ, પા, હલકટ ! આ દગા ? આ બદલેા ? તારું જતન, ભરણપેાષષ્ણુ, તાલીમ, બધાંના આ જવાબ? ઉપકાર ઉપર અપકાર ? હરામી ! ખાલ... ત...ખાલ કહું છું...( ખટખટાટ. રાજુ બારણાને અઢેલી હતાશ બની ઊભી રહે છે...થાડી વાર ગાળા ને ખટખટાટ ચાલે છે...) અચ્છા, ભેઉ છું કયાં સુધી નથી ખેાલતી ! બારણું ઊઘડવા દે પચી તારી વલે કરું છું. 10 રાજુ બારણા તરફ નિરાશ [ એકાએક શાંતિ થઈ જાય છે. ચહેરે ઊભી છે. એકમ ચમકી જાય છે, ત્યાં બારણા પર અવાજ સંભળાય છે.] પાછા આવે છે; હબીબ [ અવિનાશ-રજની રાકે છે. ] હબીબ : ક્રમ પાછા આવ્યા તમે ? અવિનાશ : અમારે રાજેશ્વરીને મળવુ છે. હખીબ : અત્યારે નહિ મળાય, 17 2012 [ હખીબ વિચારે છે, ત્યાં રજની ખીસામાંથી બે રૂપિયા કાઢી હબીબના હાથમાં મૂકે છે. હબીબ બાજુ પર ખસી બારણું ખોલે છે. અવિનાશ નાપસંદગી દર્શાવી ઊભેા રહે છે. રજની એને ધક્કો મારી આગળ ધકેલે છે. ] V રાજુ : (બારણા પાછળથી ) હબીબ ! આવવા દે અંદર... your [બને અંદર જાય છે. રાજુ ઊભી છે, અવિનાશ નમસ્કાર કરે છે. રાજુથી સ્વાભાવિક નમસ્કાર થઈ જાય છે. ] રાજુ : ( બન્નેને એઠક બતાવી ) પધારો.