આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪:પૂર્ણિમા
 

૬૪ : પૂર્ણિમા [ંનેને ગાદી પર સાડે છે. પેતે સામે નીચે બેસે છે. ] [ થાડી વાર એકબીજા સામું જુએ છે. મૂંઝવણ પારખી રજની ધીમેથી ઊભા થાય છે....જુ બાજુના ફોટા, અરીસા, કબાટ જોતા જોતા છેવટ ગૅલૅરીમાં બહાર ઊભા રહે છે. ] અવિનાશ : આપે હાથ ઊંચેા કરી મને ફરી આવવા આમંત્રણ આપ્યું ...હું આવ્યા. ( શાંતિ ) કા, આપે કેમ એલાવ્યા ? રાજુ : ( નીચી નજરે ) મારે આપને કાંઈ પૂછવુ' છે. અવિનાશ : શું ? 03 રાજુ : તમે મને ઓળખેા છે...? અવિનાશ : હા જી ! સ્ટેશન પાસે મળી ગયાં હતાં. આપના ઉપકાર ૧૯૨૨ શું હું ભૂલી ગયા છું? રાજુ : તમે સમજ્યા નહિ ? મારી જાતને તમે એળખા છે ? અવિનાશ : અલબત ! તમે કાઈ વિદ્યાધરી છેા, કિન્નરી છે... રાજુ : ( હસે છે ) ત્યારે તમે મને એળખતા નથી. હું તા ગણકા છું. અવિનાશ : તેમાં મારે શું ? તમે ગમે તે હું 1 રાજુ : [ થાડી વાર અટકી ) તમને સંગીત ગમે છે? અવિનાશ : ઘણુ’ ગમે છે. રાજુ : તમને કયા રાગ ગમે ? અવિનાશ : તમારા રાગ. [ બન્ને સ્તબ્ધ બની જોઈ રહે છે. થેાડી વાર શાંતિ. રાજુ પેાતાની વીંટી તરફ જુએ છે; પગના અંગૂઠે। જાજમ પર વસે છે. ] રાજુ : આપનાં પત્નીને સંગીત આવડતું હશે ?