આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક બીજો:૬૯
 

અંક બીજો : ૬૯ (2992) ધક્કા ખાય છે? અને છેાડી! નકામી ભ્રમમાં ન રહેતી; કાઈ તને પરણવાનું નથી. રાજુ : મા! મારી વાત હું સમજી લઈશ. તું તારું તારું કામ કરે ને ? જાનકી : મારું કામ કેવી રીતે કરું? તું તેા નફ્ફટ થઈ મારાથી આડી ચાલે છે! રાજુ : તા, મા! તું પણ સાંભળી લે. હું તારી સાથે નિહે ચાલુ જાની : એમ ! [હાથ ઉપાડી મારવા જાય છે; કીકારશેઠ પકડી લે છે. ] જાનકી : તારી જીભ ન ઉખેડી લઉ તે... કીકારશેઠ : હું હું હું, જાનકીબાઈ રહેવા દે. એ તા જુવાન છોકરી છે. આજે હું તા કાલે સમજશે. અહીં પડી છે તે કાંઈ ધંધા કર્યા વગર ચાલશે ? લ્યે...ત્યારે ચાલેા જઈએ... મળીશુ કરી કાઈ વાર ! [રાજુ અંદરના ખંડમાં ચાલી જાય છે. ] 40 Yકારોઢ : ( બાજુ પર બારણાં સુધી જનકીને લઈ જતાં ) નકામા ગુસ્સો કરતાં નહિ, છોકરી પર કયાંક, એક પંખીડુ છે એ ચ ગુમાવી બેસશે, તેા પછી હાથ ઘસતાં રહેશે! (અડપલુ ગાતા ગાતા કરે છે...હરો છે...ાનકી છણુકા કરે છે. શેડ બહાર નીકળી જાય છે. ) 10 [ અંદરથી રાજુનુ ગીત સંભળાય છે. જાણે અવિનાશને ઉદ્દેશીને ગવાતું હેય. ] જરા કહે દો સાંવરિયાસે...આયા કરે... આયા કરે દિલ લુભાયા કરે...જરા... [ગીતની ધૂન સંભળાય છે. કીકારોને વળાવી