૪૨. ઘવાયેલો બુલબુલ
[અંજનીગીત]
અંધારામાં ઝુરાયેલો : ઘુવડ-ચાંચે ચુરાયેલો : કારાગારે પુરાયેલો : ઘાયલ હા! બુલબુલ!
હૈયાને શાથી એ ખોલે? શાથી એ બોલાવ્યો બોલે? ઉલ્લાસે એ શાથી ડોલે — ડોલાવે બુલબુલ?