આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૭૮. છેલ્લું આલિંગન Previous Next

[રાગ જૌનપુરી ટોડી : તાલ ગઝલ] ભેટી લે પ્રાણ મારા! સ્વર્ગોમાં ફરી તો છે ભેટવું! પ્રીતિને ના પરહરો : તાવો! પ્રભુને ઉછંગે, પ્યારા! લેટવું!

ભવમાં તવ આ મૈત્રી હંમેશાં ગવાશે, જનો નહિ ભૂલે!

મરજીવા બનને, સંસારે તો, પ્રિય! તરો, તારો! પ્રિયોને પ્રભુ પંથે છે જવું!