આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૮૬. આંતરસપ્તપદી Previous Next

[પદ] આ પિતા, કર્યાં ક્રૂર કર્મો : હણ્યાં મર્મો : પડયો; રડયો : પડયો! પડયો!

મને ન હતી આશા : ખરે, પિતા! મને ન હતી આશા! તેમાં અચાનક ગંભીર ગહ્વરે દિવ્ય સુવર્ણિત જ્યોતિ જ્વલન્ત! સ્નેહવસ્તુ! જ્ઞાનરૂપ! અનન્ત!