આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૯૮. કાન્તની સ્મરદશા Previous Next

[રાગ ભૈરવી : તાલ ત્રિતાલ] હા! અગન ઇશ્કની જાગે! હા! અનહદ લગની લાગે! સંસારે મસ્ત છું ! તન, મન, ધન, સહુ જલ સમ વિગલિતઃ હા! હા! હો! મસ્ત છું!

સુતનું હૃદય સહ વળગી; ક્ષણ પણ નવ કરું અળગી; નયનસુમણિ શિર કલગી! હા! હા! હો! મસ્ત છું!

ઇશ્ક છે શી ચીજ તે કવિ મસ્તને પૂછયું ઘટે, દિલ સુનેરી પાત્રને વૈરાગ્યથી લૂછયું ઘટે;

આતશે ઇશ્ક તે છે, જેમાં સમંદર બલ જાય! કોરાઓને વેદે કહ્યું : તેમાં અહંતા જલ જાય!

વિભૂતિ વિરલ પરમની, વિમલ, સુખદ, શી રમણી! નવલ કુસુમ-શી નમણી!