૯૪ : પુષ્પાની સૃષ્ટિમાં જગતમાંથી જમને, જમના પડધા-પડછાયાને ભગાડવા હોય તો અમને તમારાં રાજપાટ, તમારા વેપાર, અરે, તમારી જિંદગી પણ સોંપી દે! [વીજળી તરફ આશ્ચના અભિનય કરી પા અદશ્ય થાય છે. ]