આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ચ'ધ્રા : પ્રવેશ બીજે ૧ ૧ સુખની જોતી રહુ' હું વા.... સર સરિતાને ધા...ટ સાનાં સુખની જોતી રહું હું વા.... રૂપાં માણેક રૂપાં માણેક મેાતી ! ઝળહળતી વળી હીરક યાતિ સુખની ન મળે હા...ટ સુખની જોતી રહું હું વા..... મગલ કામલ ભાવ હૃદયમાં, હાય લેશ શે ઊભરે જગમાં ? શમતા નહિ ઉચા...ટ સુખની જોતી રહુ' હું વા..... પુષ્પ સુકેામલ ભરિયાં પરિમલ, રંગ પરાગ ન રહેતા અવિચલ, ઝુલે ન સુખની ખા...ટ સુખની જોતી રહુ હુ' વા..... હું શું શોધું છું? મુખ ? મારે માટે ? મારે કયું દુ:ખ છે કે હું સુખ શોધવા નીકળું છું ?... ૧ ભૈરવી. [કવિ બહાર આવે છે. ] . કવિ : કડુ ? તારે કર્યુ દુ:ખ છે તે હું કહું ચંદા : મારા દુઃખની, ભાઈ ! તને શી ખબર ? કવિ : તારા દુ:ખની મને પૂરેપૂરી ખબર છે...તારા જીવનમાં એક ભયંકર ખાટ છે.